SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ 346 જીવણમુનિ કૃત ઢાલઃ “એહ! કુનારી! વારી તૂ વરી, બિગ-ધિગ જનમ તિહારો રે; વિષફલુ સા રાણી તૂ સિંઉ જઈ', ભણઈ મંત્રી પરવારો રે. ૧૦ અતિ. [૧૩૧]. નિરખિ કુમરનાં મંત્રી ઇમ ભણઈ, “પેખિલ સિઉ મઈ? જાયા! રે; Uણ પાપણિનઈ રતન વીગારીયો, ધિગ! ધિગ! ઇસરી ઇહ કાયા રે.૧૧ અતિ [૧૩૨]. ઉત્તમ નર કૃનિ નીચકો, ઈહી પરંતર જાણિ; લંડોર પીઠિ જલિ દે ચલે, મોર ન લોપઈ કાણિ. ૧૨ અતિ. [૧૩૩ દાસ અનઇ દાસી સહુ પેખે, “ધિગ! ધિગ!' કહિ ઇમ બોલઈ રે; “સંગતિ પાપણિરી કુષ્ટી થયો, કુણ સંકર સમ તોલાઈ રે?” ૧૩ અતિ[૧૩૪] સાંજલિ રાણી મનિ વિસમઈ થઈ, ઉદરમાહિ કિઉ ન ગાલી રે? દુખ-સુખ મોપઈ તેહના નવિ કહિ, મહાકલંક ઈહ બાલી રે.૧૪ અતિ[૧૩૫] ક્રોધાનલ થયો રાઈ સંભલિ નઇ, “સિલે કીજઈ ઈહ જાઈ રે?'; જનમત સારઈ વિષ કાહે ન દઈ?, તિહ કુલ છાર ઉડાઈ રે. ૧૫ અતિ. [૧૩૬] દોહા કાનો સુનિ ન પતીજીએ, જઉલઉ પેખત નાહી; નિરખ્યો પરતખ નઇન જો, ફુનિ વીયારુ મનમાંહિ. ૧૬ અતિ [૧૩૭] ઢાલઃસેવક “સગરા પ્રતઈ રાજાણઈ, હોસઈ સદા બુરાઈ રે; ગાડો ભઈ મેલેઈ કન્યાનાં, સદા કલંક નવી થાઈ રે. ૧૭ અતિ. [૧૩૮]. ૧. બગાડ્યો. ૨. હાનિ. ૩. વિશ્વાસ કરવો. ૪. જોઈએ. ૫. પ્રત્યક્ષ. ૬. આંખે. ૭. વિચારો. ૮. સઘળા. ૯, પાઠારાજા ભણઈ. ૧૦. ખાઈ ખોદીને કે બાણ મારીને મારી નાખવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy