SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 343 દોહા પૂતપનઉ જે જઉ હોવઈ, થાઈ સપૂતી નામ; યાતણી ભુતણી અવગિણઈ, વિના પુત એ કામ. ૯ [૧૦] ઢાલઃ સિરજી કહી મનુષ્યણી?, અરે! પાપી કરતાર!; આપી સુત સિઉ છીનીયો?, દુખ દીધો અપાર. ૧૦ [૧૦૮] મુઈ નવી જનમતી બેર, ટૂટિ ઝોલ કિઉ નહિ પડી; અવમુહી વિરહ કરાલ, આગિમાં તવ હી કિઉ ના પડી?”. ૧૧ [ ૧૯]. લિટઈનઈ પડઈ ભુઈમાહિ, ચડઇ ખિણમે ચઉવાઈ તિહાં; જોવનનઈ કરે પુકાર, સાદ કરઉપૂત! છઉ જિહાં'. ૧૨ [૧૧] દોહા - કરિ ઉદમ જોયો ઘણો, તાત ભમીયો બહો ઠામ, ખાન-પાન ફૂનિ સહુ તો , કહુ ન પાયો નામ. ૧૩ [૧૧૧] કરિ સંતોષ મનમે રહ્યા, ઉરમે દીએ કિ વાર; જો તનિ વિરહા સંચરઈ, સો ના દુખિ અપાર. ૧૪ [૧૧૨] ઢોલઃ આયો તિણિ સમે કુમાર, વાઈનઈ મા ગલસિલેમીલી; તન-મનકી મીટી ઝાલ, તાત ને માત ગુલ જિઉ ખિલી. દેહી જાચક દાન વિલિ વલિ કરહિ વધાવણો; સઈલિ મન થયા આનંદ, કુમર તે મન વિલખા ઘણો. ૧૫ [૧૧૩] ૧૬ [૧૧૪] ૧. અપૂત્રણી=વાંઝણી, પાઠાઅઉતણી. ૨. પાઠામડી. ૩. લેટીને ભોયે પડે, ક્ષણમાં ચોટે જઇને જુવે. ૪. ઉદ્યમ. પ. ગળે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy