________________
342
* જીવણમુનિ કૃત
૧ [૯૯].
ઢાલ - ૬, ચાંદકી ચાંદની રાતિ- એ ઢાલ.
લીયો તવ કુમર બોલાઈ, જાણે દેવી સમો રસ તણા;
લીજે “એ થોકિ વજાઈ, ભાડા મન માન્યો ઘણો. દોહા -
૨વિધ નીમીત વિછોડ દેઈ, ગહિલે વલીયો સાથિ; મનકી સબહી મન રહી, રહી હાથિકી હાથિ.
૨ [૧૦૦].
ઢાલઃ
વિહવળ થયો કુમાર, “સા સા સા મુખથી ભણઈ; થયો ચેત ઘણી કાલ, દેવ પ્રતઈ તવ ઈમ ભણઈ. ૩ [૧૦૧] અસ્વ બેઊ દેહુ સાર’, માંગીયો ઘણો વિચાર કઈ; થયો કુમર અસવાર, દીએ મંત્ર તવ આણકે ઈ.
૪ [૧૦૨] નઈર ઉજેણી ઠાણિ, કુમર-દેવી ગએ તિહાં; છોડીયો ચોટામાણિ, ગઈ દેવી ચંપા જિહાં.
૫ [૧૩] ધરઈ માત-પિતા સોગ, મંગલકલસનઈ કારણઈ; અનબણ ભરી “પેખ પુત, જિઉ વલ-વલ દે ઉવારણઈ. ૬ [૧૦૪]. રોવૈ નઈ કરઈ વિલાપ, નૈણ ઝરણા જિમ નીઝાઈ; કાસિ તુમ્હ કરતી પુકાર?, સિહ નિરખી પૂત હિયરો “ધરઈ'. ૭ [૧૫] કરે ઘણો માઈ વીલાપ, હિયડો હાથાસિક હણઈ; “કાંઈ સો દેવદયાલ’, દીન વચન મુખથી ભણઈ. ૮ [૧૦૬]
૧. પાઠા, ઇચ્છાકર જાય. ૨. વિધિ. ૩. પાઠા) ચલીયો. ૪. નયન. ૫. જોયો. ૬. ઓવારણાં. ૭. હૈયું. ૮. ધરાયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org