SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 341 દોહા કોકિલ અંવૃત-ફલ ભખઈ, ગર્વ ન બોલઈ મુલ; મીક બોલઈ ગર્વ કરિ, જી કો ભોજન ધૂલ. ૧૯ [૩]. ઢાલઃ લઈ પાન એવા ઘણો, સંગ રાખીની ડાર મનોરી; દુલહનિ દૂલઇ પાસિ ગઈ, કરિ નવ-નવ સિણગાર મનોરી૦. ૨૦ [૪] દેખ કમર તવ હાબિગ સ્યો, હૂવો ચિતમે રંગ મનોરી; વિડિ નારી મનમે જાણી, થયો કુમર ચિત ભંગ મનોરી.. ૨૧ [૫] દુલહનિ બોલી “પિયા સુનો, હસિનઈ રોયો કેમ?' મનોરી. સુનહુ દુલહનિ! તુણ્ડ કાન ધરી, જંપ વૈન મે જેમ મનોરી.. ૨૨ [૬] દોહા - પાન મિઠાઈ વદન “રુચિ, નિરખ ઉઠિ મુહિ પાસ; નેર ઉજેનિ શિપ્રા નદી, પૂજે તિણિ ઠાઈ આસ. ૨૩ [૭] ઢાલઃ પંચમી અતિ વારુ ભણી, જીવન મનિ રંગ મનોરી; દુલહનિ દૂલહ નઈન કરી, થયો યૌવનકો સંગ મનોરી.. ૨૪ [૯૮] ૧. પાઠાઅમૃત ફલ. ૨. દેડકો, પાઠામાડક. ૩. સમૂહ. ૪. હબક, ફાળ પડ્યા સમો. ૫. પાઠાતુવ. ૬. પાઠાઠ ઠામૂહિ. ૭. નયન. ૮. પાઠા, વૈન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy