SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ 340 જીવણમુનિ કૃત. ગયો દૂલહ તોરણતલઈ, પેખ્યો રાણી ચિનુ લાઈ મનોરી; ગોદ શ્રીફલ પુરાયા, માથે તિલક બનાઇયા મનોરી.. ૧૦ [૮] વલી દુજે દિનિ વ્યાહકી, ચોરી છાઈ રંગિ મનોરી; ચહુ ફર્યઉ ચાર દાન દીએ, હય-ગએ-પર-પ્રયંક મનોરી.. ૧૧ [૮૫] કરમોચનનઈ અવસરઈ, કુમર પ્રતિઈ ભણઈ રાઈ મનોરી; મુંચ-મુંચ કર દુલહજી!, માગટુ જો મનિ ભાઈ મનોરી.. ૧૨ [૮૬] દોહા દુલહનિ મનમાં ચિંત કરી, “કરે દૂત દોઇલ હાથ'; લીખઈ વેનતી હસ્ત પરિ, પાલીજો તુમહ આથિ. ૧૩ [૮] લગઈ પંખ જો સર્પણી, નારિ પંડિત જો હોઇ; જ્ઞાની-સુર-નર ફૂન પસ, બચે ન ગમે કોઈ. ૧૪ [૮૮] ~અસવ દોય પણ “ગગન-ગે, એ રાજારે સાર'; કર પર કન્યા કર લિખા, લીજૈ કુમર વિચાર'. ૧૫ [૪૯] ઢાલઃ કર વિચાર કુમર બોલ્યો, “દેહ અસવ બેઉ સાર’ મનોરી; કન્યા વિનુ ઈહ કો જાણઈ?', રાજા કીયો વીચાર મનોરી.. ૧૬ [] વલી કોઇ અસ્વ દાન દીયા, કીયો રાય જુહાર મનોરી; મંત્રી તવ લેય ઘર આયો, હુવો હરખ અપાર મનોરી.. ૧૭ [૧] કિયો ઉછાહ વધાવણી, દીયો જાચકને દાન મનોરી; રાઈ વંસ સગરો નમિલ, કીયો મંત્રી અભમાન મનોરી.. ૧૮ [૨] ૧. પાઠા સભ જનકે મન ભાય. ૨. ખોળામાં. ૩. વ્યાહને=લગ્નનો. ૪. ગજ. ૫. રથ. ૬. પલંગ. ૭. પાઠા નારી ઐસી જાનીઓ, લાગે પંખ જો હોઈ. ૮. પાઠાતાની. ૯. પાઠાત્ર બચનઉ ગમે. ૧૦. અબ્ધ. ૧૧. ગગનગામી. ૧૨. પાઠા, વણો. ૧૩. સઘળો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy