SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 339 ઢાલ – ૫, ઝુમકરાની. થયો પ્રભાત રજની વીતી, સુખિયા મન આનંદ; મનોરી રંગિ રચ્યા મંત્રી ભણઈ, “સુહાગણી! ગાવો મંગલ છંદ.૧ મનોરી. [૩૫] સ્નાન મન કરાવીયા, પહિરાવ્યો નવ-નવ ચીર મનોરી; કમરિ કટારી વાકુરી, હાથિ ધનુષ નઈ તીર મનોરી.. ૨ [૩૬] સીસે મુકટ સોહાવણો, ગલ મોતીની માલ મનોરી; સા નખ-શિખ લઉં તનાલંકીયો, બન્યો સુંદર સુકમાલ મનોરી.. ૩ [૭૭] અતિ ઉતંગ ગઇવર આણ્યો, થયો કુમર અસવાર મનોરી; સંખ દમામા વાજઈ, કીયો નગર પૈસકાર મનોરી.. ૪ [૩૮] દ્વિમકિ-દ્વિમકિ માદલ ગૂંજે, ભુંગલ ભેરી નાદ મનોરી; ઝણણ ઝણણ ઝંકાર સ્યું, વાજે તાલ બહુ સાદ મનોરી.. ૫ [૩૯] પેખી દૂલહ સુરનર મોહે, નારી મહિલી થાતિ મનોરી; ઘર અપણો સવ છાંડિનઈ, વિડ મંદરિ તે જાતિ મનોરી.. ૬ [૮] કચુ વિરાણો અપણો, લખે ન ગહિલી નારિ મનોરી; ઉલટ પલટ જગહણે પહરે, જોવઈ ગહિલી અનારિ મનોરી.. ૭ [૪૧] દોહા - વિડ આપણ બૂઝઈ નહી, અહિનીસ નેર-ઉદ્યાનિ; “ભુતિલ ભેલિય સારિખો, તે વિરહી તન જાણિ. ૮ [૪૨] ઢોલઃ “એ દૂલહ અતિ રુવડો, કાંહે ન રાખે ઘરમાહિ મનોરી; સુર-નર-નારી સબ મો, પાછે લાગી જાતિ મનોરી.. ૯ [૪૩] ૧. પાઠામનોહર. ૨. પાઠામંજ. ૩. વાંકી. ૪. મસ્તકે. ૫. ગળામાં. ૬. લગી. ૭. તન+અલંકીયો= દેહને અલંકૃત કર્યો. ૮. ગજવર. ૯. પ્રવેશ. ૧૦. દુલ્હોત્રવરરાજા. ૧૧. પાઠા, કંત. ૧૨. વીખરાયો. ૧૩. ગણકારે. ૧૪. આભૂષણ. ૧૫. પાઠાવારિ. ૧૬. પાઠાભુતિ ભંભેલિય. ૧૭. પાઠા) માટે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy