________________
338
જીવણમુનિ કૃતા
ઢાલઃ
ગંગા-તટિકે ૧લીહર, કરઈ કુમરનિ લીલા રે; દેવી જાઈ જણાવીયા, “આણો કુમર સુશીલા રે. ૧૦ ભવીયણ. [૬૬] ભવનમાંહિ બોલાવીયા, અસુપાલક લે આયો રે; મંત્રી પ્રતઈ કુમર બોલ, “કવણ ગામ? કિહિ આયો રે?'. ૧૧ ભવીયણ[૬૭] ભણઈ કુમર પ્રતઈ મંત્રી,“ચિંતા મનિ મા આણો રે; ઈહ નેરી ચંપાપુરી, સુરસુંદર રાઈ જાણો રે. ૧૨ ભવીયણ [૬૮] તિસુ મંત્રી હઉ સબુધી, કીયા રાય સનબંધો રે; તે સુત કર્મઈ દોસીયા, સ્વારથીઓ જગ અંધો રે. ૧૩ ભવીયણ. [૬૯] ઈણ કારણિ તું આણીયા, કર કુલદેવી ઉપાયો રે; કુમર ભણઈ ‘મંત્રી સુણો, કીનો “ઝુઠ ઉપાયો રે, ૧૪ ભવયણ. [૭૦] જાણ માખીનઈ જો ખાવે, તવ હી થાઈ કુલેદો રે; ખાવે વિષલાડુ “નર જો, કરે પ્રાણના છેદો રે. ૧૫ ભવીયણ. [૭૧] ઉન્ડે સીરે વચન કહે, રહ્યા કુમર સમઝાઈ રે;
ફૂર વચન મંત્રી બોલઈ, થે પરચિંતા કાંઈ રે. ૧૬ ભવીયણ. [૨] દોહા -
ચોર જવારી કામીયા, સ્વારથીયા સંનિવાઈ; એ પાચી છઈ અંધલા, બૂઝઈ કોઈઉ સુન્યાઇ. ૧૭ ભવીયણ. [૭૩].
ઢાલઃ
મુનિ જીવન જાણી કરી, ભણિ ઢાલ રિસાલૂ રે;
અમૃતિ સૂકર નવિ રાચઇ, થાવે ચતુર લાલૂ રે. ૧૮ ભવીયણ. [૭૪] ૧. લહેરમાં. ૨. અશ્વપાલક. ૩. ન. ૪. સંબંધ. ૫. પાઠાવેજો. ૬. પાઠાગુપ. ૭. લોટ અને ગોળનું મિશ્રણ કરીને બનાવેલી મીઠાઈ. ૮. પાઠાઠ કર. ૯, જેને સનેપાત થયો હોય. ૧૦. પાઠા, અવતિ.
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org