SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 337 ઢાલ -૪, વનવાલી કે વચન સુણે- એ દેશી. અનુક્રમિ ઉજેણી ગઈ, કરતી લીલ વિલાસી રે; દેખી સરતી અયવતી, ગઢ-મઢ-પઉલ પરકાસો રે. ૧ [૫૭] ભવીયણ! ભાવી નાટઇ, દેખ ચીત વીચારી રે; ગઈ દેવી વનમે તિહાં, નિરખે બહુ ગુલકારી રે. ૨ ભવીયણ [૫૮] મંગલકલસ ઈણ અવસર, આયો કુમર નિસંકઈ રે; વનિ-વનિ “મન સો રમઈ, દેખ દેવી ચીત ગઈ રે. ૩ ભવીયણ. [૫૯] વિવાહ કારણ લે જાસિઉ, ભાટક તો નઈ દેશા રે; ભણઈ દેવી વાણી “આવસિ, કુમર સુણી થયા અંદેસ રે. ૪ ભવયણ. [૬૦] વચ સુણી મનુ ચિંતવે, “ભણઈ તાત-પઈ જાઈ રે; કુસમિ-કુસમિ અલ જિઉ રમઈ, લીયા ફૂલ સબ જાઈ રે. ૫ ભવીયણ [૬૧] આનંદસિઉ મંરિ ગયા, કીયા ભજન તન નીકા રે, પૂજ સજાઈ સવ લેઈ, કરઈ "અર્ચ ૨જિનજીકા રે. ૬ ભવીયણ. [૬૨] દુએ દિન વનમે ગયા, સુણી વલી દેવવાણી રે; કહી વાત નહિ તાત-પઈ, મો મતિ મંદ અનાણિ રે'. ૭ ભવીયણ. [૬૩] ઝાલિ કુમર વિમાણમે, ચલી દેવી અગાસી રે; પવનવેગ કરિ તિહ આઈ, ચંપપુરને પાસ રે. ૮ ભવીયણ. [૬૪] દોહરાકાક પદમસરિ ના પરચાં, હંસ કૂપઈ પઈ નાઇ; જીવન ઉત્મ નીચ ફુન, રચઈ વંસ-પઈ જાઈ. ૯ ભવીયણ. [૬૫]. ૧. પોળ, દરવાજો. ૨. નેટ=નક્કી. ૩. ફુલોની રચના. ૪. પાઠા, કરિ. ૫. આકાશમાં, પાઠાઅઈસિ. ૬. સંદેહ. ૭. અલિ=ભ્રમર. ૮. સ્નાન. ૯. સુંદર. ૧૦. સામગ્રી. પજા. ૧૨. પાઠા. જિનનીક. ૧૩. અજ્ઞાની. ૧૪. પદમ સરોવરમાં. ૧૫. રાગી થાય. ૧૬. ન આવે. ૧૭. ઉત્તમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy