________________
336
જીવણમુનિ કૃત
૧૭ નારિ૦ [૫૫]
ઈણ અવસરિ દેવી તિહાં, તેહનો સ્વાર્થ જાણિ; ચડિ વિમાણિ દેખાઈ ઘણો, દેશ-નઇર-પુર ઠાણ. ૨વિવાહ વરિ દીસઈ ઘણિ, પેખો દેશ-વિદેશ; મુનિ જીવણ એ જાણિનઈ, તિજી ઢાલ વિસેસ.
૧૮ નારિ૦ [૫૬]
૧. નગર. ૨. વિવિધ. ૩. વર. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org