SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 335 ઢાલઃ દંપતી મિલિ ધરણી પડ્યા, કુલદેવીરઈ સ્થાનિ; “સંકર થાઈ નીરોગતા, દેવી! હે! તુ માન’. ૧૦ નારિ૦ [૪૮]. દંપતિ-પઈ દેવી ભણઈ, “મો-પઈ કાજ ન હોઈ; દૂના પરનઈ ઈણિ દીયો, પાપના ફલ જોઈ. ૧૧ નારિ. [૪૯] દોહા રવિ પચ્છિમ દિસિ ઊગવઈ, વન્ડિ] સિતલ જો થાય; કવલ સિલાપર ઉપજઈ, "તઉ ન કર્મગતિ જાઈ'. ૧૨ નારિ૦ [૫૦] ઢાલઃ વલિ-વલિ દંપતિ ઇમ ભણઈ, “સાંભલિ દેવી! માતા; અન્ય કુમર કોઈ આણિજઈ, કીજઈ સોઈ ઘાત'. ૧૩ નારિ૦ [૫૧] દોહા અરથી દોષ ન બુઝહી, ઈણ ખોટાં સંસાર; ડોરારઈ કારણિ સહી, તોડઈ મોતિ હાર. ૧૪ નારિ૦ [૫૨] ઢોલઃ કુલદેવી સાઈમ ભણઈ, “ખોટા કીયા ઉપાઈ; ઈણ પાખઈ ક્ષય જાઈએ, કપટ રિધિ ન થાય'. કીજઈ કારજ હમતણો', ભણઈ ઈમ નર-નારિ; વલ-વલ દેવી પઈ નઈ, “વૈનતી અવધારિ'. ૧૫ નારિ. [૩] ૧૬ નારિ૦ [૫૪] ૧. કુલદેવી+રઇ=ને (પ્રત્યય). ૨. દુઃખ, સંતાપ. ૩. પાઠા. રાવ. ૪. કમલ. ૫. તો પણ. ૬. પ્રપંચ. ૭. દોરાને. ૮. પગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy