________________
334
જીવણમુનિ કૃતા
૧ [૩૯].
૨ નારિ. [૪૦]
(૩ નારિ. [૪૧].
૪ નારિ. [૪૨]
ઢાલ – ૩ જંબુદીપ સુહાવણો- એ દેશી
નારિ ભણઈ “પ્રીતમ! સુણો, કીજૈ અનુપમ કાજ; કુમાર મહેલમાં રાખીએ, કર અઉષધ સાજ'. નારિ કપટની કોથલી, પટાઈ કા વિણાસ; ઈણભવ અપજસ ઉપજે, પરભવ નરકનીવાસ. મંત્ર ન કિસહી કઉ દીયા, કીયો ઘણો ઉપાય; લોક-પઈ ૨ઉત્ર કહે, નજરી તે લીયો છપાઈ. સાયણિ જિઉ અહિનિસિડસઈ, વાઘણ જિઉ ઘુરરાઈ; નારી “આરી સાર કી, અબલા કહીય કાઈ.. રાઈ ભણઈ મંત્રી પ્રતે”, “કીજઈ લગન વિચાર; જોવનવઇ કન્યા વડી, દીજઈ અંકુસ સાર”. મંત્રી મનમે ચમકીયો, તનમે પડ્યો ની ‘ઘાઉ; રહે કઉ લગ ભુસલીયના, અબ કિણિ દિસ જાઉ?. પિયધય વનતા ઇમ ભણઈ, કીજઈ કોઈ ૧૦ઝુઠ;
અજે ઘણેરા ૧દી કિત, કડુવઈ ઠઈ ઊઠ. દોહા
કરઈ સાપકઉ જેવરી, કરઈ સિંઘકો બોક; ડાકનીકો કામનિ કહઈ, આઇયા મુર્ખ લોક. ઝૂઠ સાહસ માયા ઘણી, કબહુ ન સૂચી શાહિ; નિર્ધન કુનિ મુખ કુહરિ, યલછન તિનમાહિ
પ નારિ૦ [૪૩]
૬ નારિ૦ [૪૪]
૭ નારિ૦ [૪૫]
૮ નારિ. [૪૬]
૯ નારિ. [૪૭].
૧. કીધ=કરે. ૨. ઉત્તર. ૩. છુપાવી દીધો. ૪. પાઠા જીવો. ૫. કરવત સમાન. ૬. યૌવનવંતી. ૭. પાઠાત્ર અકુ સંસાર. ૮. ઘાત. ૯. પ્રતિ. ૧૦. કપટ. ૧૧. પાઠાઇ દીહરા. ૧૨. બોકડો. ૧૩ પાઠાત્ર ત્થાઇ. ૧૪ ગંદી સ્ત્રી. ૧૫. લક્ષણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org