________________
મંગલકલશ ચોપાઈ
333
૯ રાજેસર. [૩૨]
વરમાલ કર-મુંદડી હો, સંકરને ઇ પહિરાઈ; ભણ રાઈ “થે સાંભલો હો, દઈ કન્યા મન ભાઈ'. દોહરા“સમવઈ સમકુલ વિત સમાન, સમગુણ સમઘર હોઇ; ભણઈ મંત્રી તે વર લહી, દીજઈ કન્યા જોઈ'. રાઈ ભણઈ “મંત્રી! સુણો, દેઈ કન્યા વર ભાઈ; અ ઊખોણો સગલો ભણઈ, રાજા કહઈ સુ વાઈ'.
૧૦ [૩૩]
૧૧ [૩૪]
ઢાલઃ
મંત્રી મનમેં ગર્વીયો હો, લાગો રાજા પાય; "સુકર સિંઘાસણી ચડ્યો હો, નીચ વડો નવી થાઇ. ૧૨ રાજેસર૦ [૩૫] કલાગુણકરે દીપતો હો, સુંદર પ રસાલ; મનમોહન જગ ઉપન્યા હો, સંકર મુરત લાલ. ૧૩ રાજેસર. [૩૬] ઇણ અવસર ઉદઈ આવીયો હો, પૂર્વ કર્મ નિદાન; સો સંકર કુષ્ટી થયા હો, જગ ભાવી પરધાન. ૧૪ રાજેસર. [૩૭]. બીજી ઢાલ ભવયણ સુણો હો, ભણઈ જીવન કરજોરિ; પંડત સુરા ના ગિગઈ હો, આઇયા ભાવી જોર. ૧૫ રાજેસર૦ [૩૮].
૧. મુદ્રિકા=વીંટી. ૨. સમાન વય. ૩. આ. ૪. ઉખાણો. ૫. ભંડ. ૬. સિંહાસને. ૭. ઉદયમાં. ૮. પંડિત. ૯. સહાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org