SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 332 * જીવણમુનિ કૃતા ઢાલ - ૨, જોગનીની. ઈણ અવસર ઇણ ભરથમે રે, નર ચંપા ગુણખાન; સુરસુંદર રાજા તાહીર, નાર ગુણાવલી જાણિ. ૧ [૨૪] રાજેસર ગુણ રાચ સહુ કોઇ. કામ કેલિ દંપતિ કરાઈ રે, અતિનિસિ સુખમઈ જાઈ; કલ્પલતા સુણો લહી રે, ભણઈ નાર ‘સુણિ રાઈ!”. ૨ રાજેસર૦ [૨૫] ભણ રાય “કન્યા હુસી રે, મુરત મોહનલ'; જનમી જિઉ ઘન-દામનિ રે, ગુણ મુરત રસરેલિ. ૩ રાજેસર) [૨૬] ૫ હુતાત્રય ભવનના રે, "કુમરી પઈ સહુ કોઇ; નામ ત્રિલોક સુંદરી રે, વેલ જિસો ફલ જોય. ૪ રાજેસર૦ [૨૭]. વર કાજઇ ચિંતા થઈ રે, રાઈ કન્યાનાં દેખિ; આણાવો દસ દેશના રે, તેડલ ધરાઈ ન લેખ. ૫ રાજેસર [૨૮] નારિ ભણઈ “પ્રીત્મ! સુણો હો, તુમ ઘર પુત ન હોઈ; કન્યા દૂરિ જો પરિણિસો હો, જીવો સિઉ જોઈ-જોઈ? ૬ રાજેસર) [૨૯] સોરઠાઃદીસઈ જાણિ મસાણ, ઘર સુણો વિણ પુત્રથી; જન્મ ‘અહલો જાણિ, નારિ પુત વીન જે જીવે. ૭ [૩૦] ઢાલઃ નિજ મંત્રી રાજાતણો હો, નામ સુબુધી સોઇ; સુત સંકર ગુણ-વડો હો, હરિખો રાઈ તિસુ જોઈ. ૮ રાજેસર૦ [૩૧] ૧. સ્વપ્ન. ૨. થશે, જન્મ લેશે. ૩. પાઠાઠ જનમીયો. ૪. વાદળમાં વીજ સમી. ૫. પાઠા. કવ રાયઈ. ૬. પાઠા. રાઈ નઈ લેખ. ૭. અસંખ્ય. ૮. નિષ્ફળ. ૯. પાઠાજિનિ. ૧૦. ગુણમાં ડો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy