________________
મંગલકલશ ચોપાઈ
331
પઢિી ‘
સિજ્યા નિસિ સમે, કનકકલસ કહિ સુપના સાર કી; સત્યભામા હરખત થઈ, આછી પિય પૈભણઈ વિચાર કિ. ૧૦ નેર૦ [૧૫] ધનદત સાંભલ હરખાયો, શાસિ હમ ઘર પુત કી; પુરે દિન સુત જનમીયો, ઉદયો વંસમે જાણે “ભાન કિ. ૧૧ નેર૦ [૧૬] કિયો જનમ વધાવણો, સંખ દમામા વાજે “તુર કી; ભુગલ ભેરી વાજહી, દેઈ દાન મન હરખત પૂર કિ. ૧૨ નેર૦ [૧૭] સુપનૈતણઈ અણુસારથી, મંગલકલસ દિયો તિસુ નામ કી; કલા બહત્તરિ સીખવી, વિનઈ સ્પ અતિ ગુણધામ કી. ૧૩ નેર૦ [૧૮] દોહરા - જનમ ‘ઠોર ગરવો નહી, ગુણ ગવો જગમાંહિ; જીવન મોતી ગુણ ભરિલ, સીપમાહિ કછુ નહિ. ૧૪ નૈર [૧૯].
ઢાલઃ
સુત પુછે “સુણિ તાતજી!, કિણિ કારણ વાડી જાહ?” કી;
ભણ તાત સુણ પૂતજી! કુસુમ આણી પુજો જિનરાય’ કી. ૧૫ નૈર [૨૦] તાત પ્રતઈ સુત એમ ભણઈ, પાલઉ ધર્મ થે સમગત સાર કી; કુસમ આણીનિ પૂજશું, કર સદા મે એક અચાર” ક. ૧૬ નર૦ [૨૧]. દોહરા - સપુત પિતા તે અધિક ગુણ, સમ ગુણ મધમ જાણ; વિન દાન અધ કહુઇ, પુત કપૂત વખાણ.
૧૭ [૨૨] ઢાલઃ
કરે પૂજ જિનરાય કી, મનમે ધરણ અધક ઉછાહ કી;
પ્રથમ ઢાલ જીવણી ભણી, મનમે સુહગુરને અરાહ કી. ૧૮ નેર. [૨૩] ૧. પોઢી, સુઈ ગઈ. ૨. શય્યા. ૩.પાઠા, સપના. ૪. કહે છે. ૫. ભાનુ, સૂર્ય. ૬. વાજિંત્ર, ૭. બહોતેર. ૮. સ્થાન. ૯. છીપમાં. ૧૦. ભણે=કહે. ૧૧. સમકિત. ૧૨. આચાર. ૧૩. અધમ, હલકું. ૧૪. પાઠા. ધરિને. ૧૫. આરાધીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org