________________
328
જ પ્રેમમુનિ કૃત ઢાલ - ૨૭, રાગ-ધન્યાશી, કુમર ભલિ આવી- એ ઢાલ. ત્રિણ ભુવનિ તિલક સદા એ, જિનશાશનિ શિણગાર “સુહગુરુ ગુણ ગાઈએ; દયા ધરમ જગિ દીપડો એ, લોકો ગછ ગણસાર સુહગુ0. ૩૧૬ શ્રી લોકાગછિ ગુરુ રાજીયા એ, સ્પજી જીવ રૂષિરાય સુહગુરુ0; વડ વરસિંગ વરસિંગજી એ, સુરનર સેવઈ પાય સુહગુ0. ૩૧૭ શ્રતસાગર સુખી કરુ એ, ગછનાયક ગુણવંત સુહગુ0; બ્રહ્મચારી ચૂડામણી એ, જગિ જયો શ્રી જસવંત સુહગુરુ.
૩૧૮ શ્રી જસવંતજીએ થાપીયા એ, ગછપતિ ગુણ નિધાન સુહગુ0; શ્રી રૂપસિંહજી સોભતા એ, સંઘનઈ કરઈ કલ્યાણ સુહગુરુ. ૩૧૯ શ્રી પૂજ્યજી જસવંતતણા એ, શિષ્ય સુખાકર જેઠ સુહગુ0; ગુણનિધિ રૂષિ શ્રી ગણેશજી એ, શીલ સંવર ગુણગેહ સુહગુ0. ગણપતિ ગુરુ પસાયલિ એ, ગાયા ગુણ વિસ્તાર સુહગુરુ0; પ્રેમમુનિ પ્રેમઈ ભણઈ એ, મંગલકલશ અધિકાર સુહગુ0.
૩૨૧ સાંભળતાં સુખ સંપજિ એ, અંગિ આણંદ પૂર સુહગુરુ0; મહીમંડલિ ગુણ વિસ્તરો એ, જિહાં લગિઈ મેર શશિ સૂર સુહગુરુ. ૩૨૨ સંવત ૧૬ (સોલ) બાણુયા સમઈ એ, ગુણિ સ્તવ્યો ગુણધાર સુહગુ0; આશુવદિ સાતમિ તિથિ એ, દિન-દિન હોયઈ જયકાર સુહગુ0. ૩૨૩
૩૨૦
૧. પાઠા. સુહગોર. ૨. પાઠા, સિણગાર. ૩. પાઠાસંઘ. ૪. પાઠા, ગણનાયક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org