SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ 329 ૩ [૩] ૯૭) જીવણમુન કૃત મંગલકલશ ચોપાઈ , દોહા - પણમવિ સીમંધર પ્રમુખ, વિહરમાન જીનરાય; “તિમરવીદારણ અઘહરણ, સેવે આનંદ થાય. ચઉવિસઈ જિણપૈ નમો, નમો શઇલ ગણધાર; શ્રી સુહગુરુને પણમી કરી, માંગો બુધિ વિચાર. ૨. [૨] શ્રી સરસ્વતિ વલિ વલિ નમો, દેહ બુધ મુહ માય; પંચ પરમેષ્ટ સિમરો સદા, સુભમતકે વરદાય. માહાબલી જગ કર્મ છઇ, સુખ-દુખ કર્મ “સહાય; સાંભલજે થે કાન ધર, જંપો કથા વણાય. ૪ [૪] નવિ રસની ચઉપઈ, ભણજો ચતુર સુજાણ; પાવઈ મંગલકલસ જુ, ભાગે દુખની ખાન. ૫ [૫] ઢાલ - ૧, જાદો રાસાની. નૈર ઉજૈણ સુહાવણો, ભરથખેતમૈદીપે સાર કિ; ભુ-રમણી ભાલઈ તિલો, માનો અલકાસર અવતાર કી. ૧ નૈર [૬] દોહરા - નદી વૈદ રાજા તિહા, “યોગી ને “સુરતાર; પાંચ-બોલ જીણ ગ્રામમે, તેમાં ઠામ સુખકાર. ૨ [૭] ૧. અંધકારને હણનાર. ૨. જિનપતિને. ૩. સકલ. ૪. શુભમતિને. ૫. પાઠાસદાઇ. ૬. ગુંથાય, પાઠા, બનાઈ. ૭. નગર. ૮. પાઠા. ભોગી. ૯. સુથાર, પાઠાશ્રોતાર. ૧૦. પંચમો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy