SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 327 અંત સમય અણસણ કરી, સુર થાઈ રે થાઈ સુર આવાસિ; દેવ ભવન લાહો લીઇ, સુખ ભોગ રે ભોગ લીલ વિલાસ. ૩૦૮ જયો. તિહાં ચવી નરભવ લહી, ભલો લેસઈ રે લેસઈ સંયમભાર; ચારિત્ર પાલી નિરમલું, સિદ્ધ હોસઈ રે હોસઈ સુખકાર. ૩૦૮ જયોત પ્રેમ મુનિ પ્રેમઈ કરઈ, ભૂલી ગામિ રે ગામિ સુખવાસ; મંગલકલશ મુનીસ, સદા પૂરાં રે પૂરઇ મન આસ. ૩૧૦ જયો ૩૧૧ ૩૧૨ ઢાલઃ- ૨૬, રાગ-મેઘ મલહાર. મંગલકલસ સુસાધ કિ, સાધુ ગુણિ ભર્યો રે; ચતુર! સુણો ચરિત્ર કિ, પવિત્ર ગુણિ કર્યો રે. સાંભલજ્યો સજન! કિ, પુન્ય હોઈ ઘણો રે; સદા જય-જયકાર કિ, સાર સોહામણો રે. રાસ રચ્યો ભર પ્રેમિ કિ, પ્રેમ મુનિ ગુણિ રે; સર્વ અછઈ બહુ ભાસ કિ, રાસ શિરોમણિ રે. જે નર-નારિ ભાવિ કિ, ગાવિ ગુણી મિલઈ રે; રંગિ ગાવઈ રાસ કિ, આસ તેહની ફલઈ રે. મૂલી ગામિ જાણિ કિ, વાણી મધુરી કરી રે; ગુણગાયા મનરંગિ કિ, અંગિ ઉલટ ધરી રે. ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૧. પાઠાહાઇ. ૨. પાઠા. ભોગવ. ૩. પાઠાસંયમસાર, ૪. પાઠાકહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy