SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 326 ૩૦૩ તો પ્રેમમુનિ કૃત દૂહો - *સાધુ વચન નૃપ સાંભલી, આણ્યો મન વૈરાગ; અનિત્ય એ સંસાર છઈ, રાતો સંધ્યા રાગ. ચતો - * तावन् माता पिता चैव, तावत् सर्वेऽपि बान्धवा । तावद् भार्या सदा हृष्टा, यावल्लक्ष्मी स्थीरा गृहे ।।१।। माया होइ पत्नी, पत्नी मरिउण होइ पुण माया । भयणी य होइ धूया, धूया भयणी य होइ पत्नी य ।।२।। संसारंमि असारे, देवा मरिउण हुंति तिरिऊण । मरिउण राय-राणा, परिभमइ नरगजालंमि ।।३।। कम्मणा बंभणो होइ, खत्तीउ होइ कम्मणा । कम्मणा पुरिसो होइ, कम्मणा महिला भवेत् ।।४।। *જાતે-જાતે દહાડે, સવ સુખ ઓછા થાય; સુગુરુ સુવણ ન વીસરઈ, દિન-દિન હોયડામાંહિ. ૩૦૪ ઢાલઃ- ૨૫, રાગ-ધન્યાશી, ધન્ય ધન્ય પંચ પાંડવ મુનિ- એ ઢાલ. પુત્રનઈ રાજ થાપી કરી, દાન દઈ રે લીઈ સંયમભાર; નગરીમહિ મહોછવ કરઈ, પટ્ટરાણી રે રાણી સાથિ વિચારિ. ૩૦૫ જય-જયો મંગલકલશમુનિ, જસ સેવઈ રે સેવઈ સુરનર પાય; સકલ સાધશિરોમણી, એહનિ નામિ રે નામિ સુખ થાય. ૩૦૬ જયોત સુમતિ –પતિ ગુપતા સદા, મુદા પાલઈ રે પાલઈ પંચાચાર; તપ તપઈ અતિ આકરો, ભવ્ય બોઈ રે બોઈ અણગાર. ૩૦૭ જયો. ૧. સાધુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy