________________
મંગલકલશ રાસ રમ
323
૨૮૫ કેવલી,
૨૮૬ કેવલી,
૨૮૭ કેવલી,
કાયા કૂડી કારમી, કારિમો એ સસારિ રે; સ્વારથનું સહુ કો મિલ્યું, કોય નહી રાખણહાર રે અમદા રંગ પતંગનો, રાતો સંધ્યા રાગ રે; ખિણિ રાચઈ વિરચઈ ખિણઈ, વારુ એક વૈરાગ રે. આઠે મદ નિવારીઈ, વારીઈ વિષય-કષાય રે; સાત વ્યસન નવિ સેવઈ, ચારિત્ર લીલ ચિત લાય રે. શ્રાવકનાં વ્રત સોહિલ, પાલો નિરતિચાર રે; સમકિત સાચો મિનિ ધરો, પ્રતિલાભો અણગાર રે. પાપથાનકિ અઢારનિ, અનંતકાય બત્રીસ રે; દોષ અભ્યક્ષતના ઘણા, ટાલો ભોજન નિશરે. પ્રતિબુઝયા પ્રાણી ઘણા, ચતુર! લાધો ચારિત્ર રે; રાજા કેવલી વાંદીનઈ, પ્રસન પુછઈ પવિત્ર રે. પ્રભુ! કહો ભવિ પાછિલે, કુણ કર્યા પુન્ય સાર રે; રાણીએ કિમ કલંક લ?, ભાડઈ પરિણી માં નારિ રે'.
૨૮૮ કેવલી.
૨૮૯ કેવલી,
૨૯૦ કેવલી,
૨૯૧ કેવલી.
૧. પાઠા, સાદો. ૨. પ્રશ્ન Jain Education International
. wisto zel, 2. to
For Personal & Private Use Only
representaron un
www.jainelibrary.org