________________
324
જ પ્રેમમુનિ કૃત
દૂહા
કેવલજ્ઞાની જલહલઈ, સંસય ભંજણહાર; સુરિજ આગે કિમ રહે, નિસાનો અંધકાર.
૨૯૨ *સુણિ રાજા મુનીવર કહે, પૂરવભવની વાત; ‘ભરતખેત્રમાહિ ભલો, "મુગ્ધ દેસ વિખ્યાત.
૨૯૩ ઢાલ - ૨૪, રાગ-સારંગ, પૂરોનિસોહાસણિરુડો સાથિજી- એઢાલ.
સોમદેવ શાલિ ગામિ વસઈ રે, શ્રીદેવી ઘરિ નારિ; જિનદત્ત નામિ પાસઈ રહઈ રે, શ્રાવક બારવ્રતધાર.
૨૯૪ પૂરવભવ તુમ્હ સાંભલો રે, મંગલકલશ નૃપ! જાણિ; પુજઈ રાજરિદ્ધિ પામીઉ રે', ગુરુકી મધુરી વાણિ?. ૨૯૫ પૂરવઠ શ્રાવક પ્રીતિ-વસઈ દીધી રે, ધન ધરમ નિમંત; સમઝાવી સોમદેવનિ રે, દેજઈ દાન ગુણવંત. ૨૯૬ પૂરવઠ જિનદત પરદેશિ ગયો રે, ધન ખરચિ મિત્ર હાથિ; શ્રીદેવીનઈ પ્રીતડી રે, સખી સુભદ્રા સાથિ.
૨૯૭ પૂરવ શ્રીદેવી હાસા મસિ રે, સખી પ્રતિ કહેવ;
તુઝ ભરતાર થયો કોઢી રે, તુઝ સંસરગે હેવ”. ૨૯૮ પૂરવ શ્રીદેવીવાણિ સાંભલી રે, સુભદ્રા દુખ પામેવ; પુનરપિ કહઈ “હાસુ કીઉરે”, વાર-વાર ખામેવ. ૨૯૯ પૂરવ. તે સોમદેવ તે શ્રીદેવી રે, પહુતા સરગ મઝારિ; દેવ-ભવન સુખ ભોગવી રે, મંગલકલસ અવતાર. ૩૦૦ પૂરવઠ
૧. મગધ. ૨. સ્નેહવશ થઈને. ૩. પાઠા, પૂરવ ભજિ નંદન. ૪. બહાને. ૫. પાઠા તવ. ૬. પાઠાસંસારગે. ૭. ખરેખર, નક્કિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org