________________
322
જ પ્રેમમુનિ કૃતા
૨૭૭
૨૭૮
દૂહા
*રંગ ન કીજઈ રે હીયા, રંગિ હોઈ વિણાસ; પગિ ઘોલતો દિઠ મિ, જઉ કુસંભદાસ. *એક અવસર સમોસર્યા, સાધુ માહા ગુણધાર; પટકાયા રક્ષા કરઈ, આતમ પર ઉપગાર. *સંગત કિજઈ સાધુની, દયા-ધર્મ દાતાર; સમ-સંવેગ ઉપદેશથી, પામી જઈ ભવપાર.
૨૭૯ *सुभाषितेन गीतेन, युवतीनां च लीलया ।
मनो न भिद्यते यस्य, स योगी अथवा पशुः ।।१।। ઢાલ - ૨૩, રાગ - ગોડી, સીમંધર સામી ઉપદેશઈ- એ ઢાલ.
ચંપાપુરિ વનિ પધારીયા, મુનિવર કેવલજ્ઞાન રે; વનપાલિ દીધી વધામણી, આપઈ વંછિત દાન રે. કેવલી ભવિયણ બુઝવઈ, ભાખઈ ધરમનો મરમ રે; વાણી સુધારસ વાગરાં, “ભૂલો મા ભવઈ ભર્મરે. ૨૮૧ કેવલી, ચતુરંગિણી સેના સજી, ભૂપતિ ભામિની આવિ રે; પંચાભિગમ સાચવી, સાધુ વંદઈ ભાવિ રે.
૨૮૨ કેવલી દશ દ્રષ્ટાંતિ નરભવ, શ્રુતિ સદણા રંગિ રે; ધરમનો ઉદ્યમ આણવો, દુરલભ એ ચતુરંગ રે. ૨૮૩ કેવલી. જલલવ વીજલી સારિખું, ખિણિ-ખિણિ જાઈ આયા રે; પરભવિ જાતાં જીવન, સાધિ ધરમ સખાય રે. ૨૮૪ કેવલી,
૨૮૦
૧. પાઠા, પાવન. ૨. બોલ્યા. ૩. પાઠા, મન ભાવિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org