________________
મંગલકલશ રાસ છે
321
૨૭૧
૨૭૩
"ચંદન ઉરસીઈ ઘસઈ, પરિમલ પ્રકટ કરંતિ; ઇશુદંડ વલી પીલતાં, અમૃત રસ આપતિ સુરસુંદર ગુણાવલી મન, સુખ ભોગવઈ સંસારિ પ્રીતિ; તિણિ અવસરિ તિહાં આવીઉ મન, ધરમઘોષ અણગાર પ્રીતિ. ૨૭૨ ચંપાપતિ ગયો વાંદવા મન, સુધા સાધુ નિગ્રંથ પ્રીતિ; વાણી સુણી વેરાગિઉ મન, જાણી મુગતિનો પંથ પ્રીતિ.. રાજ સુંપી જમાઈનિ મન, દીખ્યા લિઈ મુનિ પાસિ પ્રીતિ; ચારિત્ર પાલી નિરમાં મન, પામ્યો સુર સુખવાસ પ્રીતિ.. ઇંદ્રતણી પરિ ભોગવઈ મન, ભોગ્ય ભોગ ભૂપાલ પ્રીતિ; મંગલકલશ રાજા ભલો મન, લોક સુખી ચિરકાલ પ્રીતિ.. સૂરવીર અતિ સાહસી મન, જગિ જસ જસ વિસ્તાર પ્રીતિ; ધરમધ્યાન પાલઈ સદા મન, શ્રાવકનાં વ્રત બાર પ્રીતિ.. ૨૭૬
૨૭૪
૨૭૫
૧. ઓરસીયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org