SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ 320 જ પ્રેમમુનિ કૃત દૂહા *જીવ લહે સુખ-સંપદા, પુન્ય પ્રગટ જબ થાય; રોગ-સોગ-વિજોગના, દુખ દેસંતર જાય. ૨૬૨ "સુંદર ત્રિલોકસુંદરી, મંગલકલશ કુમાર; જગ જોડી સીરખી મલિ, વરત્યો જય-જયકાર. ઢાલ - ૨૨, રાગ- ગોડી, મન ભમરા-એ ઢાલ. તિણિ અવસરિ નરનારિ મિલ્યાં મનરંગિ રે, અંગિ અધિક ઉછાહ પ્રીતિ મનરંગિ રે; જિમ રોહિણી રમણનઈ મન, દેખી હરખઈ મનમાંહિ પ્રીતિ. ૨૬૪ શ્રીપતિ-લખિમી જિમ મિલઈ મન, તિમ મિલી જગિ જોડિ પ્રીતિ; સેઠિ સુણી હરખ્યો તદા મન, પહુચઈ મનની કોડ પ્રીતિ. વિરશેખર પણ ચમકીલ મન, તિમ કુટુંબ હરખેવ પ્રીતિ; સિંહ આવી ચંપાપુરિ મન, સરવ સંબંધ કહેવ પ્રીતિ.. ત્રિલોકસુંદરી એ સહી મન, પામ્યો નિજ ભરતાર’ પ્રીતિ; રાજા-રાણી સાંભલી મન, હુઓ હરખ અપાર પ્રીતિ.. ૨૬૭ ચંપાપુરી તેડાવીક મન, ધનદત સાથિ જામાત પ્રીતિ; દિન-દિન નૃપ મહોછવ કરઈ મન, મેદિનીમાહિ વિખ્યાત પ્રીતિ. ૨૬૮ સુરસુંદર તવ કોપીઉ મન, ધન લીધો ભૂપાલ પ્રીતિ; મારણ માંડ્યો મંત્રીનઈ મન, મુકાવ્યો કુમરિ દયાલ પ્રીતિ.. ૨૬૯ ૨૬૫ દૂહાઃ*સુમનસ અતિ હિ પરાભવ્યો, હૈએ નાણઈ ડંસ; છેદ્યો ભેદ્યો દુહવ્યો, મધુરો વાજઈ વંસ. ૧. પૃથ્વીમાં. ૨૭૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy