SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 319 ઢાલ - ૨૧, રાગ-વૈરાડી, સાતવાની સાતવો રે-રાઘવાની ઢાલ. એક અવસરિ વનમાં થઈ રે, આકાશિ એવી વાણિ જીવનમોરા; કુમર ભાડઈ પરિણસઈ રે, પૂરવ પૂજ્ય પ્રમાણિ” જીવનમોરા. ૨૫૨ કથા કોતિક સહુ સાંભલો રે, ચતુરજન એક ચિત્ત જીવનમોરા; પુજઈ સંપતિ પામીઈ રે, કરમગતિ વિચિત્ર જીવનમોરા. ૨૫૩ કથા. મંત્રીસર સુબુદ્ધિ તિહાં રે, શ્રીમતી સોભન નારિ જીવનમોરા; પુત્ર પ્રભાકર કોઢી રે, પરિણાં રાજકુમારિ જીવનમોરા. ૨૫૪ કથા તેહતણી કુલદેવીઈ રે, ગ્રહી રાજન! અસમાન જીવનમોરા; મંત્રીનઈ આણી દિઉ રે, ભગતિ કરઈ પરધાન જીવનમોરા. ૨૫૫ કથા માં પરણી ત્રિલોક સુંદરી રે, "તૃપિ વાજી પંચ દીધ જીવનમોરા; મણિ-માણિક-મોતિ દિયાં રે, વાજી રતન માં લીધ જીવનમોરા. ૨૫૬ કથા કૂડ કરી મંત્રી મોકલઈ રે, આવ્યો ઘરિ ઉલ્હાસિ જીવનમોરા; તે નારી જે મેલવઈ રે, તેહનો ભવિ-ભવિ દાસી જીવનમોરા. ૨૫૭ કથા. દૂહા *ગામ-નામ-માતા-પિતા, સંભલાવ્યા કુમાર; જાણિ જઈ વન વેલડી, સીંચીઈ મી સુપ સુદ્ધાર. ૨૫૮ કન્યા કુમર કથા સુણી, નિજ આતમ “અવદાત; સિંહ સામંત પ્રતિ કહઈ, સાંભલિ સાચી વાત. સિંહે વાત માની સહી રે, અતિ હરખ્યો ખિણમેવ જીવનમોરા; કકુમરી કપટ ક્રોધિ કરી રે, કુમર કંઠ ગ્રોવ જીવનમોરા. ૨૬૦ કથા. પંડિત છાત્ર નાસી ગયા રે, મંગલકલસ નિરભીક જીવનમોરા; કન્યા નરમ્પ પાલટી રે, સ્ત્રીરુપિ ઉભી નિજીક જીવનમોરા. ૨૬૧ કથા ૨૫૯ ૧. પાઠા વીનાનો. ૨. પાઠારથવાની. ૩. પાઠા. મુઝ. ૪. પાઠા નૃપઈ. ૫. વૃત્તાંત, પાઠા અવતાર. ૬. પાઠાકન્યા. ૭. નજીક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy