SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ 318 જ પ્રેમમુનિ કૃત થત: મીઠા દૂધથરીસુ સાકર ભરી, મીઠી બુહારી ગિરિ, મીઠી દ્રાખહરી ઝરી રસભરી, મીઠી નવા તાત રી; મીઠી તાત મધુકરી ભરહરી, કાંતા કચોલી ભરી, નાનાના નનના નાના નનનના, મીઠી કવીનાં ગિરી. ૨૪૮ (શાર્દૂલવિક્રીડિત) ને સાલીયા બોલ્યા તદા રે સિંહ, “નહી કહીઈ લગાર રે વાલ્વેસર; ભગતિ ઘણી કીધી જેહની રે સિંહ, તે ભણસઈ કુમાર રે’ વાલ્વેસર. ૨૪૯ મુઝ સત્યભામા-સુત બોલીઉરે સિંહ, “કથા દોય પ્રકાર રે વાલ્વેસર; આતમકી દુજી પારકી રે’ સિંહ, નિજ કથા કહો સાર રે વાલ્વેસર. ૨૫૦ મુઝ૦ સુરસુંદરનામિ ભલો રે સિંહ, ચંપાનગરી રાય રે વાલ્વેસર; સુતા ત્રિલોક સુંદરી રે સિંહ, સુગુણાવલી તસ માય રે વાલ્વેસર. ૨૫૧ મુઝ. ૧. દૂધની તરમાં= મલાઇમાં. ૨. પાઠાછુહારી. ૩. પાઠાગિરા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy