SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 317 ૨૪૩ દૂહોઃ*મીઠાઈ-મેવા ઘણા, ખાજા-મોદિક સાર જાતિ; પુરીસઈ ભોજન પ્રીયનિ, પુરઈ મનની ખાંતિ. ઢાલ - ૨૦, રાગ- ધન્યાશી, કોઈલો રે પરબત ઘુઘરો લોઈ- એ ઢાલ. તથા રાગ-કાફી, તું ભલો રવિરાજો નંદકોરે લાલ- એઢાલ. પંડિત જિહાં પગતિ રે સિંહ, મંગલકલસ કુમાર રે વાલ્વેસર; ભોજન ભગતિ ભલી પરિ રે સિંહ, પ્રીસઈ રાજકુમારિ રે વાલ્વેસર. ૨૪૪ મુઝ મનોરથ સવિ ફલઈ રે સિંહ, કન્યા હરખ અપાર રે વાલ્વેસર; મઈ પરણ્યો તે એ સહી રે સિંહ, ભાગિ મિલ્યો ભરતાર રે વાલ્વેસર. ૨૪૫ મુઝ. શ્રીધનદતનંદનતણી રે સિંહ, ભગતિ કરઈ વિશેષ રે વાલ્વેસર; ભોજનભેદ દેખી છાત્રનઈ રે સિંહ, ઉપજઈ ક્રોધ અશેષ રે વાલ્વેસર. ૨૪૬ મુઝ યતો પE :यस्त्वेकपङ्क्त्यां विषमं ददाति, स्नेहाद् भयाद् वा यदि 'चार्थहेतोः । देवैश्च दृष्टं मुनिभिश्च गीतं, तां ब्रह्महत्यां मुनयो वदन्ति ।।१।। [इन्द्रवज्रा] *रविचरियं गहचरियं, ताराचरियं च राहुचरियं च । जाणंति बुद्धिमन्ता, महिलाचरियं न जाणंति ।।२।। [કાર્યા] *वरं प्राणपरित्यागो, मा मानपरिखण्डना । प्राणत्याज्यो क्षणदुःखं, मानभङ्गो दिने दिने ।।३।। [સ્સો] ભોજન કરી ઉઠ્યા પછી રે સિંહ, આપી વસ્ત્રદાન રે વાલ્વેસર; પંડિત પ્રતિ કુમરી કહઈ રે સિંહ, “છાત્ર ભણાવો જ્ઞાન રે, વાલ્વેસર. ૨૪૭ મુઝ. ૧. પાઠા, સકસિ રે. ૨. પાઠા મિલ્યા. ૩. ભાગ્યથી. ૪. પાઠા, સ્વાર્થો : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy