________________
316
જ પ્રેમમુનિ કૃત ઢાલ - ૧૯, રાગ- રામગિરિ, ડુંગરડાની ઢાલ.
ત્રિલોકસુંદર સુખિ રહઈ, સેવક બહુ પરિવાર રે; સિંહ સાથઈ ક્રીડા કરઈ, પૂરવ હરખ અપાર રે.
૨૩૭ નગરીમાંહિ જસ વિસ્તર્યો, વીરશેખર બહુમાન રે; જિમ જલધર “જલ વરસંતો, યાચક જનનિ દિઈ દાન રે. ૨૩૮ નગરી, એક દિનિ સરોવર ક્રીડતા, દિઠા સેવકજન રે; સુરસુંદર રાજાતણા, વાજી પંચરતન રે.
૨૩૯ નગરી, તુરંગમ સાથિ તુરત ગયા, સેવક ધનદત ધામ રે; મનોહર મંદિર જોઈનિ, આવી કહઈ સિંહનિ તામ રે. ૨૪૦ નગરી, કુમરી તિહાં બુદ્ધિ કેલવઈ, ઉજેણી નગરી રાજાન રે; લેઈ આદેશ મહાજનનઈ, ભાવિ કરાવઈ ભોજન રે. ૨૪૧ નગરી, યતઃवटक-मंडक-मोदक-लापसी घृत-सपूरण चूरण इडरी। कलमशालितणा नव तंदुला, सुलवणा महिषीदधिसंयुता ।।१।। ભગતિ ભોજન કરાવીનઈ, આપઈ શ્રીફલ સાર રે; બીજઈ દિનિ પંડિત તેડઈ, છાત્ર સરવ પરિવાર રે. ૨૪૨ નગરી
૧. પાઠાવલ. ૨. પાઠા. કુમર. ૩. પાઠા સહિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org