SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 315 ૨૨૯ ૨૩૧ દૂહા *સિંઘ વાત શ્રવણે સુણિ, રાય થયો સુપ્રસન્ન; પરસવેષ કરી ચલી, સાથિ લીઓ બહુ ધન. *કિંકર દાસુ કુચકી, રથ-પાયક પરિવાર; સકુન પ્રમાણિ જાણિઓ, સહી મિલે ભરતાર. ૨૩૦ ઢાલ - ૧૮, રાગ- સિંધુડો- સંગીતી, રાઠોડા રાજા રે- એ ઢાલ. સુરસુંદર રાજી રે, ભલા દીધા વાજી રે; તાજી નઈ પ્રીતિ વીરશેખરે રે. કાગલ લિખી દીધો રે, કુમરી કરિ લીધો રે; કીધો નઈ પ્રયાણું કોતિકી રે. સાથિ સિંહ સામંત રે, ઉજેણી આવંત રે; કંત નઈ કાજિ મિલવાતણઈ રે. વિરશેખર રાજા રે, કરતો દવાજા રે; રાજાનઈ આવઈ સાતમો રે. પ્રીતિલેખ વંચાવઈ રે, યુવરાજ મનાવઈ રે; ભાવિતઈ ભગતિ કરઈ ભલી રે. યતો ગાડાઃહસીનઈ મલ્હઈ બિસણું, નમીનઈ પુછઈ વત; તે ઘરિ કિમઈ ન જાઈએ રે, હિયડાની સંત. ૨૩૬ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૧. ઘોડા. ૨. હાથમાં. ૩. શોભા. ૪. પાઠાસત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy