SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 314 * પ્રેમમુનિ કૃત. ૨૨૫ સોભાગી. ૨૨૬ સોભાગી. દેહસંકા મસિ જાઈ રે, તતખિણિ આવી નિંદ; પ્રાત સમય ઉઠી જોઉ રે, દેખું કોઢી રોગિંદ. દવદંતી વનમાં તજી રે, ઋષિદત્તા સકલંક; સીલવંતી સુભદ્રા સતી રે, પૂરવ કરમિ વંક. તાતનઈ જઈ તુમ્હ કહો રે, જો આપઈ આદેશ; ઉજેણી નગરી જાઉં રે, પહિરી પુરુષનો વેસ'. સંભલાવી વાત સાંમતિ રે, હરખ્યો સુરસુંદર; કરઈ પ્રયાણું કોતિકી રે, નામિ ત્રિલોકસુંદર. ૨૨૭ સોભાગી. ૨૨૮ સોભાગી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy