________________
મંગલકલશ રાસ
313
૨૧૬
ઢાલઃ- ૧૭, રાગ- કેદાર ગોડી. કુમારી સખી સાથિ કહ રે, “એક અછાં ઉપાય સીમંત સિંહ નામિ ભલો રે, સજન જન સુખદાય'; સોભાગી સાજન કો મુઝ મેલઈ નાહ, હું તો તેનિ બહિન ઉછાહ”. આંકણી. સમઝાવિ સખી મોકલી રે, સામંત ઘરિ ગઈ દાસિ; બંધવ! આવો મંદિરિ રે, એક કરુ અરદાસ'.
૨૧૭ સોભાગી. સાંજલિ દાસી વાતડી રે, “આવું કિમ આવાસી?; પુષ નયણે જબ ચડઈ રે, કુષ્ઠ રોગી કરઈ તાસ'. ૨૧૮ સોભાગી નયણાં દોય યડાં રે, દેખતો પુરુષ રતન; નવિ પડઈ તે ફૂપમાં રે, સાચું માનિ સજન'.
૨૧૯ સોભાગી. દાસી ભણઈ “કપૂરનિ રે, ખાતાં ભાજઇ દંત; ગુણ કેડિ અવગુણ હોઈ રે, તે પણ સહઈ સંત. ૨૨૦ સોભાગી. મેઘરથ રાય કિમ કરુંરે, પારેવા નિમંત; દેહ તજી ઉગારીઉ રે, પામું સુખ અનંત.
૨૨૧ સોભાગી. નિરધન પાલઈ ને ઘણો રે, કરઈ જે પર ઉપગાર; પરદુખ દેખી દુનીયા રે, વિરલા નર સંસારિ'.
૨૨૨ સોભાગી. કુમરી ઉપરિ કરુણા કરી રે, આવ્યો અતિઉલ્લાસિ; આદરમાન દિલ ઘણો રે, વાત કહઈ પરકાસિ.
૨૨૩ સોભાગી. પરિણીનઈ મંદિરિ ગયા રે, મુઝનઈ આણંદ અંગિ; મીઠા મોદક ભોજન સમઈ રે, સિમાજલ કહઈ રંગિ. ૨૨૪ સોભાગી
૧. પછી. ૨. પાઠાસહિવંત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org