SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 312 જ પ્રેમમુનિ કૃત ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨ ૧0 ૨૧૧ દૂહા *સસનેહા તો દુઃખ લહે, નિસનેહા સુખ હોઈ; તિલ-સરસવ જગ પીલ્હીઈ, રેત ન પીલ્લું કોઈ. *કુંકમ-કેસર-કેવડો, કજલ-કુસમ-કપૂર; પ્રીય વિજોગી પતિવ્રતા, એતાં ઇંડાં દુર. "પ્રીતવતી સમરે પ્રીલ, પંકજની દિનકાર; ચાહ ચકોરી ચંદ્રમાં, કોકિલ જિઉ સહકાર. ઢાલ - ૧૬, રાગ-મેઘમલ્હાર. સુંદરી બીજી દિઠ કિ, સંધ્યા સમઈ શશિ રે; ચાંદલા! કહિ સંદેશ કિ, મોરા પ્રિય કિહાં વસિ રે?. ચંદ્ર ન બોલઈ બોલ કિ, દુરજન સારિખો રે; સજન હોઇ દુરજન કિ, પાપનો પારિખો રે. રાહુ! તુઝ વધાવું કિ, મોતી ખોજલિ રે; કરંગિ! વારુ કીધ કિ, કલંક ચંદ્રલિ રે. ગયણે ગાજઈ ઘન કિ, ચમકઈ બીજલી રે; મોર કરઈ કેંગાય કિ, નાચઈ મનરલી રે. ચાતક! પ્રિય પ્રિયુ નાદ કિ, ધિગ હો તુઝનિ રે; મત સુણાવઈ કાનિ કિ, પ્રિયુ વિન મુઝનિ રે”. ઇમ કરતાં કાલ કિ, દોહિલઈ નિગમઈ રે; શાંત થયો રાજા કિ, કુમારી તણિ સમઈ રે. TIEા :सो को वि नत्थि सुयणो, जस्स कहीजइ नियदुखाई। आवंति जंति कंठे, कंठा उपन्नवलय जंति ।।१।। ૧. ખોબા ભરીને. ૨. કેકારવ, પાઠાઇકિંગાર. ૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy