________________
મંગલકલશ રાસ
311
દૂહોઃ
૧૯૯
૨૦૦
૨૦૧
ઘડી ય ન જાતી જેહ વિષ્ણુ, તેહ વિણ જાએ વરસ;
માહ હાયડુ વજમય, સરજણહારિ સરજ. ઢાલ - ૧૫, રાગ-કેદારો, ઢોલણાની ઢાલ.
રાતિ-દિવસિ ચિંતા દહઈ રે હાં, વલ્લભ ન લાભઈ નાહ નેહ વિટંબણા નારી સહિજ ભાવ રાગિ રંજણા; ન્હાણ ભૂષણ મંડણ તજ્યાં રે હા, અંગિ નહી ઉછાહ નેહ૦. નાહ વિના દિન નિગમઈ રે હાં, યણી થાઈ છ માસ ને ; કોકિલનાદ નવિ સાંભલઈ રે હાં, વિરહિણી વસંત માસિ નેહરુ. સુપનાંતરિ પેખઈ પતિ રે હાં, ઝબકલઈ જાગઈ કામ નેહ; ચંદ્રવદની ચાહિ ચિહુદિશિ રે હાં, નાહ ન દેખઈ તામ નેહ૦. રાગ ખરો તરુણીતણો રે હાં, પતિ પુંઠિ અવટાઈ નેહ૦; પુરુષ વિસારઈ પ્રીતડી રે હાં, બીજી કેડઈ થાઈ નેહ૦. "દોષાકરઈ વિરહી કરી રે હાં, નીલોતપલિ સંકોચ નેહ૦; નર વિણ તિમ નારી મુખ રે હાં, સખી સદા કરઈ સોચ નેહ૦. કર કપોલ-દેશો મિલિ રે હાં, કંકણ કુંડલ કાંતિ નેહ; સિંચઈ નયણ-નીરે સદા રે હાં, ભુજ-લતા એકાંતિ નેહ.. બકુલ જાતિ પાદપ ફલઈ રે હાં, નિરખી મોહન નારિ નેહ૦; જલધિ અગનિ પરિશમઈ રે હાં, દુરજય કામ વિકાર નેહ.
૨૦૨
૨૦૩
૨૦૪
૨૦૫.
૨૦૬
૧. પાઠા, નિહાલે. ૨. જુએ છે. ૩. પાછળ. ૪. દુઃખી થાય. ૫. ચંદ્ર. ૬. નીલ કમલનો. ૭. પાઠાકાંનિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org