________________
310
જ પ્રેમમુનિ કૃતા
૧૯૪
૧૯૫
૧૯૬
૧૯૭
હાઃદિવસ દોહિલિ ઠેલીઈ, નીડર ‘નિશ ન વિહાઈ; માલી કેરાં ફૂલ જિમ, ગુણ ગૂંથતા વિહાય. મ મ જાણો ગુણ વીસરઈ, દૂરિ વસતા વાસિ; નયણાં દોય તરફડિ, ચિત તહારિ પાસિ. જવ જગદીસ મેલસઈ, તવ મિલયૅ મનરંગિ; કહિસ્ટ્રે સુખ-દુખ મનતણાં, અલજો કઈ અતિચંગ. હિયડા ફાટિ પસાઉ કરિ, કેતાં દુખ સહેસ?; પ્રીય માણસથી વિછડાં, જીવી કહાઉ કરેસ?'. *ગુરુગુણ તય્યારડા, સંભારુ જિણિવાર; મન મુંઝઈ તન ટલવલઈ, નેત્ર ન ખંડઈ ધાર.
તો હા :*रे दैव! जो प्रसन्नो, मा देइसि माणसं च जम्मम् । जई जम्मं मा पिम्मं, जई पिम्मं मा वजोगस्स ।।१।। વરાવ્ય :दारिद्रोपहतो यथा धननिधि, चन्द्रं चकोरस्तथा, "सीता दाशरथं मृगस्तृणवनं, बूभुक्षितो भोजनम् । सच्छिष्यो सुगुरुं सती निजपति, वत्सो यथा मातरं, इच्छामि प्रभुदर्शनं प्रतिदिनं, हंसो यथा मानसम् ।।२।।
૧૯૮
૧. નિષ્ફર. ૨. રાત્રિ. ૩. પાઠા, ચિંતા. ૪. પાઠા- નાર્તાતળી ધારિતો, રચં બનો મોનનમ્ | છિળો સુરં વિવિધુરો, કો જથા માતર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org