SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 309 ૧૮૪ ૧૮૫ ૧૮૬ દૂહો - *જો વાલ્દા ગઇ યાઈ, પાપિણિ પાપણિ નીસરઇ; જાણંત હેજ હીયાં, જો નયણે લોહી વહે. કુમરી એકાંતિ રહઈ, મહીપતિ મંદિરમાંહિ; પૂન્ય સંયોગિ પામસઈ, અંગિ અધિક ઉછાહિ. *કઠિન કર્મ ઉદય થયા, બલ મત કરજો કોઇ; માન ન ધરજો માનવી, કર્મ કરઈ સુ હોઈ. *જુઠો દોષ સુબુદ્ધી દીયો, કોપ કર્યો નિજ તાત; દાસી એક પાસઈ રહઈ, સુખ-દુખ પૂછઈ માત. ૧૮૭ ઢાલ - ૧૪, રાગ-કાકી, પિઉચલ્યા પરદેશિ સખી ક્યાકીજીઈ- એઢાલ. ત્રિલોકસુંદરી નારિ કિ, સખી પાસિ સહી; વિવિધ કરઈ વિલાપ કિ, વચન એહવા કહી. “અમર કુમર અવતાર કિ, નલકૂબર જિસ્યો; વિદ્યાધર વર ભૂપ કિ, રતિરમણ તિસ્યો. ૧૮૯ દેહસંકા મસિ જાઈ કિ, રાતિ નવિ રમી; સુખભરિ સુતાં સેજિ કિ, નિદ્રા મુઝ ગમી. ૧૯૦ ઉઠી પ્રિફ મુખ જોઉ કિ, મનમાં ગહગહી; દેખું કોઢી તામ કિ, તે નાહલો નહી”. ૧૯૧ સખી ચતુરા ઈમ કિ, વચન વારુ કહિ; તોરણિ આવી જાઈ કિ, કર્મગતિ કુણ લહિ?. ૧૯૨ યાદવવંશે નેમિ કિ, રાજલિનો પતિ; દેવિ ન મેલ્યો હાથ કિ, થયો યૌવનિ યતિ. ૧૯૩ ૧૮૮ ૧. પાઠા. નર કુબર. ૨. શય્યામાં. ૩. પાઠાપાસ. ૪. પાઠા દેવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy