________________
308
પ્રેમમુનિ કૃત
૧૭૪
૧૭૫
દૂહા
“ચિંતઈ ત્રિલોકસુંદરી, જાણુ થઈ મન સિદ્ધ; જો દુખ દાયક વિધ હતો, તો કાંઈ આપ્યો નિદ્ધિ. *બોલાવ્યો બોલે સહી, કહે પ્રભાકર નામ;
કોઢ રોગી નવી તુરી, કિસો નઈણસું કામ. ઢાલઃ - ૧૩, રાગ- રામગિરિ, છાનોનઈ, "છાપી નઈ કંથાનિહારહ્યો- એઢાલ.
હવઈ ઉઠી રે અબલા ઉતાવલી રે, ઉપની અંતરિ દાઝ રે; પ્રીઉડો નઈ ભાઈ નારી પદમિની રે, ન દેખઈ મંદિરમાંહિ રે. ૧૭૬ કરમ કીધાં રે પ્રાણી ભોગવિ રે, ઉદય આવ્યાં જેહ રે; મનમોહન મહિમાં ગુણનિલઈ રે, દીધો છબિલે છેહ રે. ૧૭૭ કરમ, માત-પિતાનાં પાસઈ જઈ રે, બોલઈ રાજકુમરિ રે; દેહસંકા મસિ પ્રીઉડો રે, મુકી ગયો ભરતાર રે'. ૧૭૮ કરમ, ત્રિલોક સુંદરી રોવતી રે, દેખી પૃથીવિનાથ રે; આંસુ આવઈ જનની નયણલઈ રે, ગાલિ દેતી હાથ રે. કલ્પવેલિ સરિખી કુમરી રે, સુરતરુ સમ કુમાર રે; નવલ પરિણીત જોડી વિછડી રે, કપટી જગિ કરતાર રે. ઈણિ અવસરિ આવઈ મંત્રવી રે, રુદન કરઈ અપાર રે; ભૂમિ પડઈ રે અતિ “આરડઈ રે, પાડઈ બુંબ પોકાર રે. ૧૮૧ કરમ, રાજેતર! તુમ્હ સાંભલો રે, પુત્ર પ્રભાકર જોઈ રે; કુમારી થકી થયો કોઢી રે, કરતા કરઈ સો હોઈ રે'. સીતલ વયણિ સંતોષીઉ રે, “પાપિણી એહ જ દુષ્ટ રે; કુમરી ઉપર નૃપ કોપીઉ રે, સજન-મનિ અનિષ્ટ રે. ૧૮૩ કરમ,
૧૭૯ કરમ૦
૧૮૦ કરમ
૧૮૨ કરમ
૧. પાઠાઠ ઠપી. ૨. પાઠા દેખઈ. ૩. પ્રિયતમે, પાઠા. છઈ વલિ. ૪. પાઠાનયણલડિ. ૫. આક્રંદ કરે. ૬. પાઠા, પારઈ.
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org