________________
મંગલકલશ રાસ
307
રાવ્ય :आधारो यस्त्रैलोक्या जलधिजलधरादवो यत्र योज्या, आदेश्या यस्य चिन्तामणिसुरसुरभी, कल्पवृक्षादयस्ते। भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः संपदस्ताः, श्रीमान् धर्मो नरेन्द्रः किशलयतु वः, शाश्वती सौख्यलक्ष्मी: ।।१।। વાત સઘલી કહી તાતનિ રે, હરખ્યો શ્રી ધનદત્ત; કુમર ને સાલિ ભણઈ રે, સકલ શાસ્ત્ર પવિત્ર રે.
૧૬૯ કંત હવઈ મંત્રીસર પુત્રનિ રે, મુકઈ કન્યા પાસિ; જાગી ત્રિલોક સુંદરી રે, કુષ્ટી દેખી ઉદાસ રે.
૧૭૦ કંત ચિંતઈ મહીપતિકુમરી રે, “મેરુ ચઢાવી મુઝ; નાખી ભૂમંડલ સહી રે, ધિગ પાપી દૈવ! તુઝ રે. ૧૭૧ કતo યતો :એ સંસાર અસારડો, આશા બંધન જાઈ; અનેરડું કરી સૂઈએ, અનેરડિ વિહાઈ.
૧૭૨ કત મારો પ્રયતમ અપહરી રે, કુષ્ટિ મુકિઉ પાસિ; કુમરી નયણે જલ ભરઈ રે, આવીઈ પીરા આવાસ રે. ૧૭૩ કંત
૧. ભાગ્ય. ૨. પાઠા, અસાર જે. ૩. અન્ય, બીજું. ૪. વિચારીને. ૫. સવાર પડતા. ૬. પાઠા પીહર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org