SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ 306 જ પ્રેમમુનિ કૃત ખીરોદધિ-સર વેગલાં રે, તે વખાણઈ કેમ?; અરથિ ન આવઈ મનુષ્યનઈ રે, જિમ જંબૂ જગતી હેમ રે. ૧૫૯ કંતર સિંધુ દેસે સાંભલી રે, સિંધુ નદી પરસિદ્ધ રે; વચન વિલાસ વિણ માનવી રે, તેણિ સકલંકી કિદ્ધ રે. ૧૬૦ કંત ગંગા ગુણ કેતા કહું રે, હિમગિરિ "ઉતપતિ; તેહથી અધિક જાણીઈ રે, સિખાનદી સોભંતિ રે. ૧૬૧ કંત ભૂખ્યાનઈ સુધા સમઈ રે, રોગીનઈ ટાલઈ રોગ; કામીજન ક્રીડા કરઈ રે, યોગી ન ગમઈ ભોગ રે. ૧૬૨ કતo વિરહિણી જલ પીધી પછી રે, સીતલ થાઈ શરીર'; કામિની ચિંતઈ ચિતર્યું રે, “કિમ લહઈ અરથ ગંભીર રે?. ૧૬૩ કંત જનમથી મંદિર માલ્કતો રે, કિમ જાણઈ સવિ વાત?; ‘મરુ ધર દેશિ કુણ કહ રે, છાયા તુમ વિખ્યાત રે?. ૧૬૪ કંત, દેહ સંકા મસિ ઉતરી રે, અશ્વરતન ગ્રહી તામ; મંત્રીસરિ વહેલાવીઉ રે, આવઈ ઉજેણી ગામિ રે. ૧૬૫ ત માત-પિતા ચિંતા કરઈ રે, તિમ સજન પરિવાર; રયણ દાલિકી હાથમાં રે, છાજઈ કેતી વાર રે?' ૧૬૬ કંત, ઈણિ અવસરિ વધામણી રે, દીધી અતિ પરધાન; મંગલકલશ ઘરિ આવીઉરે, તાત રંગિ દિઈ દાન રે. ૧૬૭ કંત, યતો: પુન્ય પ્રભાવિ શશિ સૂર્ય “ચાલઈ, પુન્ય પ્રભાવિ ફલ વૃક્ષ આલઈ; પુન્ય પ્રભાવિ જલ મેઘ મુકઈ, સમુદ્ર મર્યાદા થકો ન ચુકઈ. ૧૬૮ ૧. અર્થે=કામ. ૨. જંબૂદ્વિપની ફરતે આવેલો કિલ્લો. ૩. પાઠાસાધ. ૪. પાઠા, ગુણ. ૫. ઉત્પત્તિ. ૬. પાઠા, નાલિયર દીવવાસી જના રે, નવિ લહઈ વ્રીહિ વિખ્યાત રે. ૭. બહાને. ૮. શોભે. ૯. પાઠાવે ચાવઇ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy