SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ એક 305 દૂહા ૧૫૦ ૧પ૧ ૧પ૨ ૧૫૩ *હવે કુમર મન ચિંતવઈ, “કિસ કરઈ દયાલ; મિઠા ભોજન આપિનિ, મુકાવે તતકાલ. *કામકુંભ સુરતરુ સદા, વંછિત ફલ દાતાર; કામધેનુ ચિંતામણિ, પામિ તજઈ ગમાર'. શ્યામમુખ સ્વામીતણું?', પુછઈ પ્રમદા કંત; ભાખઈ “ભોજન કારણિ', સખી બોલાવઈ સંત. તાત ઘરિથી આણીયા, મીઠા મોદક સાર; સુંદરી સાથઈ સ્વાદતાં, વદઈ વચન ઉદાર. ‘સિમાનદી સાર જલ, આણી આપઈ કોઇ; રમ્ય” કુમર રંગિ કહઈ, જાણ વિચારી જોઈ. ઢાલ - ૧૨, રાગ- ગોડી, નેમી સમોસર્યા- એ ઢાલ. કંત પ્રતિ ભામિની ભણઈ રે, “સિપ્રા નદીનું નીર; તે કિમ જાણું? મુઝ કહો રે, સામિન! સાહસધીર રે. કંત! કહો કિસ્યું રે, સિમા વિમલ વારિ?; મોદક ઉપરિ કિણિ, કારણિ સંભારિ રે?. ગંગા સિંધુ સારિખી રે, બોલિ વેદ પુરાણિ; માનસરોવર જલ ભર્યું રે, ખીરસમુદ્ર વખાણિ રે. કલ્પવૃક્ષ આગલિ કિસી રે, મૂલપણી મનોહારિ'; વામા-વચન સુણી ઇસ્યાં રે, કંત કહિ “સુણી નારિ! રે. ૧૫૪ ૧૫૫ ૧પ૬ કત, ૧૫૭ કંત ૧૫૮ કંત ૧. પાઠા, કાંતિ. ૨. પાઠાઇ ભલુ. ૩. મૂલપર્ણા વનસ્પતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy