________________
304
દૃષ્ટાઃ
*ઉત્તમ કુલિ ઉપનો, ધન્ય શ્રીમતી માય; ધન્ય બહિન હુલરાવીઓ, ધન્ય ફહિયર સુખ પાય.
*પવંત રતિપતિ જિસો, સુરવરની અનુહારિ; પામ્યો પતિ એ પદિમની, ત્રિલોકસુંદરી નારિ.
*મન માન્યો વિવાહ થયો, રાય–રાણિ ઉછાહિ; મહત્વ રજક પાણિગ્રહણ, લિક્ષા(ખ્યા) જ એ જગમાંહિ.
જીત્યો જીત્યો પ્રભાકર જીત્યો રે, મણિ માણિક મોતી ઘણા રે; વારુ વસ્ર વિસ્તાર રે, અશ્ર્વરતન ઘરિ આણીયા રે.
બહુ નેહ રે;
મંદિર મહોલિ પધારીયા રે, નરનારી શ્યામ મુખ દુખઇ ભર્યો રે, ચિંતિ કુમર એહ રે.
યત:
7
विवाहयित्वा यः कन्यां कुलजां शीलमण्डिताम्। વિના ત્યનતિ રોષે, સ: પાપિæનરોડધમ: ।।૧
૧૪૬
ઢાલઃ- ૧૧, રાગ– ખંભાતી, જીત્યા જીત્યા હૈ ટોડિરમલ્લ જીત્યઉ રે- સોહલાની.
પરિણી ત્રિલોકસુંદરી રે, પ્રધાન પુત્ર જસ'પ્રાજિ રે; દેવદુંદુભિ વાજઈ તિહાં રે, નાદિ અંબર ગાજિ રે.
૧. પ્રાજ્ય=ઘણો. ૨. પાઠા ભલા.
Jain Education International
* પ્રેમમુનિ કૃત
For Personal & Private Use Only
૧૪૪
૧૪૫
૧૪૭
૧૪૮
૧૪૯
www.jainelibrary.org