________________
મંગલકલશ રાસ
(303
ઢાલ - ૧૦, રાગ-ખંભાતી, દુલહ દુલહકુમર કુમરી દુલહિણીજી- એ ઢાલ.
પ્રભાકર પ્રભાકર તેજિ જીપતોજી, મનમથ અંગિ આય; ત્રિલોક ત્રિલોકસુંદરી યડીજી, શશિવદની સુખદાય. ૧૩૬ સુંદરી સુંદરિ ગાય સોહલોજી, પરિણઈ રાજકુમારી; અવિચલ અવિચલ જોડી એહનીજી, હોજ્યો એણિ સંસારિ. ૧૩૭ સુંદરિ, લીલાપતિ લીલા લાડણ લાડિકોજી, પુરુષરતન ગુણધાર; જગિ જગવર જેણિ જનમ્યોજી, ધન્ય શ્રીમતિ નારિ. ૧૩૮ સુંદરિ૦ મંગલ મંગલ પ્રતિ સાંભલોજી, સુરસુંદર રાજાન; પ્રથમિ પ્રથમિ મંગલિ મનોહરાજી, દિઈ બહુ વાજી દાન. ૧૩૯ સુંદરિ૦ બીજઈ બીજઇ રથ યડાજી, રાયણ અમૂલિક લાલ; મોતીન મોતીન માલા લૂગડાંજી, ભૂષણ આપઈ ભૂપાલ. ૧૪૦ સુંદરિ. કુમર કુમર સોભાગી પ દેખતાંજી, રાણી રંજ તિવારિ; માગો-માગો વરરાજા! તહેજી', સંકેત કહઈ નિજ નારિ. ૧૪૧ સુંદરિ, યત:કરપલવી કરિ કુમરનિ ભામિની દાખઈ ભેય; “વાજી-રતન રાજાતણા, પંચ માગી પ્રિયુ! લેય. આપઈ આપઈ કર મુકાવણીજી, વાજી પંચ રતન; મોટાં મોટાં મહોછવિ પરિણી વલીજી, લોહ કહઈ “ધન્ય-ધન્ય'. ૧૪૩ સુંદરિ૦
૧૪૨
૧. પાઠાવદન. ૨. પાઠાદીજે દીજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org