________________
302
એ પ્રેમમુનિ કૃતા
દૂહીઃ
*શ્રીપતિ લક્ષમી પામીઓ, કામ વર્યા રતિ-રાણિ; રોહિણી ચંદ્રનિ મિલી, સીતા-રામિ વખાણિ.
૧૨૭ *કુમારી સુવન મુદડી, કુમર અમુલિક નંગ; ‘વિહિ સીનાર સુધા સહી, જોડી જડી સુરંગ.
૧૨૮ ઢાલ - ૯, રાગ- કેદારો, એક દિનિ મયણરેતાતણિ અવસરિ-એઢાલ.
સજન-જન ઘરિ આંગણિ આવિ, ભાવિ ભોજન ભગતિ કરાવિ; ઉનંગ મંડપ “ચંદ્રયા રચાવઈ, બત્રીસ બદ્ધ નાટિક નચાવઈ. લગનદિવસિ ગોરી ગીત-ગાન, મહાજનનઈ દીજઈ બહુમાન; “વરને ધુવાવિ કરઈ સિણગાર, ઉરિ શોભઈ મોતિનકો હાર. ૧૩૦ કાજલિ આંખિ આંજી અણીયાલ, તિલક કરઈ કામિની વર ભાલ; કાનિ કુંડલ શિરિ ભર્યો ખૂંપ; જોવા મિલઈ બહુ જન વર ભૂપ. ચંદ્રમુખી ચતુર ગાયઈ ગીત, વરપ દેખી ઉપજઈ પ્રીતિ; રુપિ અલકાપતિ અવતાર, અથવા અશ્વિનીકુમાર.
૧૩૨
૧૨૯
૧૩૧
૧૩૩
રુપિ ઇંદ્ર જ સમવડ, મુખ જિમ્યો ,નિમચંદ; તેજિ સૂરજ દીપતો, કુમર તં ચિર નંદ. જગદાનંદન જમાઈ આવ્યો, ભૂપતિ ભામિની ચિતિ ભાવ્યો; ત્રિલોકસુંદરી ગોખિ બિઠી, અતિ સ્પ દેખી ગમીને પિઠિ યુવતી-વર જોડી જગિ કોટી, અવિચલ મુઝ જોડી એ મોટી; “ચતુરીમાંહિ વરકન્યા પ્રવિષ્ટ, ગોરી ગાવઈ ગુણ તિહાં ઈષ્ટ.
૧૩૪
૧૩૫
૧. વીંટી. ૨. વિધિ=ભાગ્ય, વિધાતા. ૩. સોનાર, સોની. ૪. પાઠા સામેરી. ૫. પાઠા. ચંદ્રયા. ૬. પાઠાવર નહરાવી. ૭. સ્નાન કરાવી. ૮. ફૂલોનો શણગાર. ૯. ચોરીમાં. ૧૦. પાઠા, પ્રતિષ્ટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org