SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 301 ૧૨૩ ૧૨૪ સુરસુંદર રાજા દિઈ માન, તેહ તય્યારું સરવ નિધાન'; દ્રવ્યલાભ દેખીનઈ તામ, કુમરિ માનિ એહ જ કામ. લખિમી-લાભ વિના સઈ લોભ, લોભ થકી સંસારિ થોભ; ભમઈ ભીમક વિદ્ગલ થીઉં, લોભિ સાગર સાગરિ ગીલ. અટવી દેશ દેશાંતરિ જાય, કલહ ક્લેશ કૃષિકર્મ કરાય; ગહન સમુદ્ર તે અવગહાય, સદા સેવઈ લોભ કૃપિણ રાય. સુભ લગન સુભ તિથિ વિવાહ, ત્રિલોક્યસુંદરી મનિ ઉચ્છાહ; ધન્ય કુમર ધન્ય રાજકુમારિ, સરિખી જોડી મિલી સંસારિ. ૧૨૫ ૧૨૬ ૧. પાઠા, દાન. ૨. શું= કઈ રીતે. ૩. રુકાવટ, સ્થિરતા. ૪. કૃપણ=કંજૂસ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy