SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 300 પ્રેમમુનિ કૃત. ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ બીજી વાણી થઈ આકાસિ, મંગલકલશ ગ્રહી ઉલ્હાસિ; ચંપાનગરી સરોવર પાસિ, સંધ્યા સમયઈ મુક્યો તાસ. શરીરિ વ્યાપઈ બહુલી "સીતિ, કુમરનિ મનમાં લાગઇ ભીતિ; દાલિદ્રી ગત યોવન જાણિ, માલવદેશિ સીત વખાણિ. સુબુદ્ધિતણઈ સેવક ગ્રહી, આણી દીધો મંદિરિ સહી; પેખી હરખ્યો તવ પરધાન, ભાવિ ભગતિ કરઈ દિઈ માન. પુછઇ મંત્રીનઈ પરછન, “સિ સેવા કરો નિશદિની; સ્વારથિ બહુ મિલઈ સખાય, સ્વારથ વિણ સેવા કિમ થાય? ચતો આહી:સાતે સાયરિ હું ફર્યો, જંબુદિવ પઇટ્સ; કારણ પાખઈ નેહડો, સો મઈ કિહાં ન દિઠ’. મસ્ત્રી તૃતેઃસહુઈ કારણ કેડ, કરણકો કેડિ નહી; કે વસતાં કે વેડિ, હીંડ ઈહા હું તું સહુ. રાજસુતા ત્રિલોકસુંદરી, પુત્રનઈ આપઈ પરિણી કરી; તેણિ કારણિ મઈ આણ્યો ઈહાં', તતખિણિ દુખિ ભરીઓ તિહાં. ૧૨૦ કુમર કહાં, “તું સુણિ સુબુદ્ધિા, એ કર્તવ્ય કરઈ નિરબુદ્ધિ; નીચ વચન ઘણાં ચિરઈ, ઉત્તમ પુરુષ તે કિમ આદરઈ'. કોપ કરઈ કાઢઈ કરવાલ, મરણ ભય માનઈ તતકાલ; સીતલ વયણ વિચારી ભણઈ, “આવઈ વાર ઘરિ આપણઈ. ૧૨૨ ૧૧૮ ૧૧૯ ૧૨૧ ૧. ઠંડી. ૨. પાઠા. કારણ કહઈ. ૩. પાઠાહડિહા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy