________________
292
પ્રેમમુનિ કૃતા રાજ વચન સુણી વિલખો થયો, માની એહ જ વાત રે; શ્રીમતી પુછઈ “સ્વામી! મુઝ કહો, ચિતિ કસી છઈ વાત રે. ૧૦૧ પૂરવઠ વરસઈ તવ પુત્ર રાજકુમારી, અવર ન કારણ કોઈ રે; ભાવિ પદારથ કિમઈ “ટલઈ, જે સરક્યું તે હોઈ રે. ૧૦૨ પૂરવ) ચતઃચિંતા કરો મ ચિંતવઓ, ચિંતક કિ પિ ન હોઈ; સતિ-દિવસિ મનિ ચિંતવઈ, કરતા કરઈ સો હોઈ.
૧૦૩ ત્રિણ ઉપવાસ કરી કુલદેવીન, સમરી સુભ ભાવિ રે; તતખિણિ પ્રસન થઈ ગોત્રદેવી, આવી તપ-પરભાવિ રે. ૧૦૪ પૂરવો
યત:
यद् दूरं यद् दूराराध्यं, यच्च दूरे व्यवस्थितम् । तत्सर्वं तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ।।१।।
૧. પાઠા નવિ દલી. ૨. કુળદેવીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org