________________
મંગલકલશ રાસ
297
ચરમ જિસેસરનઈ પણિ ઉપનો, દેહે મહાતિસાર રે; ખરજ ઘણી કરકંડુ રાજનિ, કોઢી સનતકુમાર રે. ૯૪ પૂરવ, “મિશ્લાનગરી રાજા સ મઈ નમી, વૈરાગિ ગઈ વ્યાધિ રે; પરીખ્યા કારણિ ઇંદ્ર આવીઉં, દ્રઢ સંયમ સમાધિ રે. ૯૫ પૂરવઠ ગોયમ પૂછઈ “જિતશત્રુઘરિ, મૃગાવતીનો નંદ રે; ઇઢિયહણ કરમિ રોગીલ’, ઈમ કહઈ વીર જિણિંદ રે. ૯૬ પૂરવઠ ઉત્તમકુલ આવી અવતર્યો, સરવ શિરોમણિ નામ રે; જનની-જનક વલ્લભ પ્રાણથી, પણ કુષ્ટનો ધામ રે. ૯૭ પૂરવઠ નગરીમાંહિ મંત્રી ઇમ કહઈ, “અંગજ મુઝ સુકુમાલ રે; જગમાં એ જામલિ કોય નહીં, મંદિર માલ્હઈ ભૂયાલ રે. ૯૮ પૂરવઠ રાજા-રાણી મિલી તેડાવલ, મંત્રી સુબુદ્ધિ નિજ ગેડ રે; “અમ પુત્રી તમ પુત્ર પ્રભાકર, સરિખી જોડી એહ રે'. ૯૯ પૂરવઠ યતઃ :- વાવ્યું काकः पद्मवने धृतिं न कुरुते, हंसश्च कूपोदके, सिंहश्चापि शुनो गुहां न रमते, नीचोऽचि भद्रासने । कुस्त्री सत्पुरुषं गता न रमते, सा सेवते दूर्जनं, या यस्य प्रकृतिः स्वभावजनिता दुःखेन सा त्यज्यते ।।१।। [शार्दूलविक्रीडित] *-------------- મુક્ષી મિનાક્ષા I.
: Mવ: પુ:, ત૨ તેયાન જેવા રા સોરઠાઃ
"આંબા તુહલી આસ, હૃતિ માંગણ જણ ઘણિ;
હિવત હુયા નીરાસ, જઈ તું સારે દેઉં. ૧. પાઠા, મયૂલા. ૨. સકતે, મઈકમે, હું. ૩. જોડી. ૪. ભૂતલ=ભૂમિગૃહ
૧૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org