SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 296 છેપ્રેમમુનિ કૃતા દૂહીઃ સુરસુંદર રાજા સદા, ત્રિજગિ જોઈ જામાત; સુતા રુપિ સારિખો, વરકો મિલઈ વિખ્યાત. સરિખી વય સરિખી કલા, સરિખા સુક્ષ્મ સંસારિ; સરિખી જોડી તો મિલિ, જો તુઠઈ કરતાર. નાહ વિના નારી કિસી, ધરમ જિસ્યો વિણ ભાવિ; લીલાપતિ લખિમી વિના, એ ત્રિણિ એક સભાવ. ઢાલ - ૭, રાગ- કેદારો, સીલ સુરંગી મયણરેહા સતી- એ ઢાલ. સુરસુંદર રાજા ચિતિ ચિંતવિ, “કુમરી મુઝ કુલવંત રે; અમરકુમર સારિખો વર મિલઈ, તો સુંદરિ સોલંત રે. ૮૮ પૂરવ પુજઈ જગિ જોડી મિલઈ, પદમિની પુરુષ રતન રે; દેહ નિરોગ ઇંદ્રિય પુરવડા, જીવદયા યતન રે. ૮૯ પૂરવઠ રાજા આગલિ રાણી ઇમ ભણઈ, “ચંપાનગરીમાહિ રે; પરિણાવો ત્રિલોકસુંદરી, મુઝ મનિ એહ ઉમાહ રે. ૯૦ પૂરવઠ યતઃસીયાઈ સૂયાવડિ, નણંદ ગોઠિ વિચારિ; પીટર પાસઈ પ્રિયમાન, સુંદરી સુખ સંસારિ. ૯૧ પૂરવ. પુત્રી મ દેસિ પરદેસડિ, સુણિ ચંપાપુરિસામિા; સુતા દિઈ મંત્રી-સુતનિ, પુત્ર પ્રભાકર નામ'. ૯૨ પૂરવો તેણિ અવસરિ મંત્રી ઘરિ ભારિયા, શ્રીમતી ઉરિ અવતાર રે; શરીર સરોગી કુષ્ટવ્યાધિ ઘણો, પ્રછન વધઈ કુમાર રે. ૯૩ પૂરવો ૧. જમાઈ. ૨. કિરતાર= ભગવાન. ૩. પાઠા, સમભાવ. ૪. પાઠા, પરવડા. Jain Education International Jain Education International For Personal & Private Use Only For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy