________________
મંગલકલશ રાસ
295
૭૮ મન.
૭૯ મન,
૮૦ મન
૮૧ મન,
મનમોહન મહિમા સુંદરી, અમરી ઇંદિરા અવતાર રે; નહી પૃથિવીમાહી કો તિસી, જે આવઈ ઈનકિ મનુહાર રે. સિણગાર રચાવી સોભતો, નિજ તાત સમીપિ જાય રે; કલ્પવેલિ જિસી કુંયરી, રૂપ દેખી રંજ્યો રાય રે. વેણી સરલી લહિકતી, અષ્ટમિ શશિ સમ ભાલ રે; ભમુહિકુટિલ અણીયાલડી, ત્રિ-અંગુલ ભાલ વિસાલ રે. નાસિકા દીપશિખા જિસી, અધર બિંબીફલ લાલ રે; અમરકલડી મન મોહતી, દંત પગતિ મોતીન માલ રે. ચંદ્રમુખી મૃગલોયણી, હંસ કોકિલ સરિખો નાદ રે; ગજગતિ “ચાલઈ ચમકતી, કેસરિ કટિ લંકી વાદ રે. યતઃ વાવ્ય:तन्वी श्यामा शिखरदशना पक्व बिम्बाधरोष्टी, मध्ये क्षामा चकितहरिणी प्रेक्ष्यणा निम्ननाभिः । श्रोणीभारादलसगमना स्तोकनम्रा स्तनाभ्यां, या कन्या स्याद् भुवनविमले सृष्टिराद्यैव धातुः ॥१॥ સુરપતિ કુમરી સારિખી, અમરીચમરી અનુસાર રે; વિદ્યાધરી રતિરાણી રમા, ભલી ભાસઈ ભુવન મઝારિ રે. ચઉસઠિ કલા કુસલ હવી, ફિરિ-ફિરિ નિહાલિ તાત રે; ‘રમણચિંતા કરઈ રાજીઉં, જગિ જોઈ વર વિખ્યાત રે.
૮૨ મન,
[मन्दाक्रान्ता]
૮૩ મન
૮૪ મન,
૧.લક્ષ્મી. ૨. સમોવડ, સરખી. ૩. સુંદર.૪. પાઠાઠ મરકલટુઈ. ૫. પાઠાવાલિમચકતી. ૬. પાઠાવે ચાલ. ૭.ટી. સપ્તમી વિ.- કળામાં. ૮. “પૂત્રીનો પતિ કોણ થશે?' એવી ચિંતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org