SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ 294 પ્રેમમુનિ કૃત દૂહીઃ શ્રી ધનદત જાઈ તિહાં, રમ્ય કુસુમ-ફલ હેતિ; કલ્પવૃક્ષ કાનન જિહા, વલ્લિ વન ઉપયેત. કુમર પિતા પ્રતિ કહઈ, “સહી આવું સંઘાતિ; રમવા રામતિ રંગિણ્યું', તેડી જાઈ તાત. पिता पूज्यः पिता वन्द्यः, पिता देवः पिता गुरूः। पितावचनमालोक्य, महातीर्थ समं पिता ॥१॥ *अहङ्कारेण नश्यन्ति, सन्तोऽपि गुणीनां गुणाः । कथं कुर्यान्नहङ्कारं, गुणाधिगुणनाशनम् ।।२।। ચતુર સુણો ચંપાપુરિ, સાચી વાત સુસુદ્ધ; યથા કથા કોતિક જિસી, મીઠી મિશ્રિ-દૂધ. નગરી ચંપા નરપતિ, સુરસુંદર રાજાન; સોભાગી સુસોભનમતિ, પૃથિવીનાથ પ્રધાન. પટ્ટરાણી રાજા તણી, સુગુણાવલી ગુણગેહ; લલના સારંગલોયણી, સામિન સાથિ નેહ. તનયા ત્રિલોકસુંદરી, રતિ રાણી સમ રૂપ; ભરયોવન ગુણિ ભરી, ભાસઈ વલ્લભ ભૂપ. ઢાલ - ૬, રાગ- ગોડી, ચૂનડીની. સુગુણાવલી રાણી ચિંતવી, “નીકી નંદની ગુણનિધાન રે; ૫ કલા લાવણ્ય રચી, પામ્યું યૌવન પ્રધાન રે. ૧. ઉપચિત=યુક્ત, પાઠા- ઉપપેત. ૨. સાકર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy