SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 293 સોભતો કરઈ સોભાગ રે જગ, શિરિ બાંધઈ કસબી પાગ રે જગ; કાનિ કુંડલ દોય સાર રે જગઢ, ઉરિ મુગતાફલ હાર રે જગઇ. ૬૭ કિંમર વિદ્યાધર કોડિ રે જગ, જગિ નાવઈ ઇનકી જોડિ રે જગ; નરનારી મોહનવેલિ રે જગ, કુમર કરઈ વર કેલિ રે જગ. આઠ વરીસો બાલ રે જગo, ભણઈ ગણઈ નેસાલ રે જગ; કલાકુશલ વિનાણ રે જગઇ, થોડીઈ દિનિ થયો જાણ રે જગઢ. ૬૯ જનની હેજિ હુલાવિ રે જગઇ, જનક-ચિતિ આણાંદ આવિ રે જગ0; મુખિ સરસતિ કીધો વાસ રે જગઇ, પંડિતજન પૂરઈ આસરે જગઇ. ૭૦ ૧. પાઠા, જમક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy