________________
292
જ પ્રેમમુનિ કૃત
દૂહા*સીનોવો સુખદાયકો, સોનાઇથી રયેન; રઈન અનિ સોનાથકી, નંદન તો સુખ દઈન. *હંસ બચો જીમ ચાલતો, માતીકો કર સાહિ; સતિભામા સુત દેખિની, હર્ષ ધરઈ મનમાહિ. *વન વેલિ ચંપકલતા, ચંદ્રકલા વિસ્તાર; પંચ ધાવિ પાલિજતો, મંગલકલશ કુમાર. *ગુરુ ગુણ તખ્તારડા, સંભારુ જિસિવાર; મન મુંઝઈ તન ટલવલઇ, નેત્ર ન ખંડઈ ઘાર.
વ્ય:*धुल्लिधुसरकृततनुपोली, प्रकटितनूतनदसनद्वन्द्वः ।
प्रमुदितवदनो जटिलसिस्कः, खेलति मात्रा समकं बालम् ।।१।। ઢાલઃ- ૫, મુખનિ મરકલડિ– એ ઢાલ. જિમ ચંપકતરુડાલિ રે જગનિ મોહનજી, જિમ વિમલ કમલની નાલિ રે જગ; સુકલ પખિ જિમ ચંદો રે જગઢ, જિમ અમૃત વેલિ કેલિ કંદો રે જગઇ. ૬૩ તિમ દિન દિન વાધઈ બાલ રે જગ, અંગજ નિજ સુકુમારે જગ0; સત્યભામાસુત સોહિ રે જગ, સજનજન મનમોહિ રે જગઇ. ૬૪ ભવિકજન દરસણિ વીર રે જગ૦, તૃષિત જન નિરમલ નિર રે જગ0; જિમ વિરહિણી પામઈ ભરતાર રે જગ, ચાતકમનિ જિમ જલધાર રે જગo. ૬૫ જિમ કમિણી નંદન દેખી રે જગડ, જિમ ચકોર આણંદ ચંદ પંખી રે જગ; તિમ જનની આનંદ પાધિ રે જગ, મંગલકલસ રમાવિ રે જગ.
६४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org